પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ: ખનૌરી અને શંભુ સરહદો સીલ, કલમ 163 લાગુ
ચંદીગઢ, 21 જુલાઈ 2026: પંજાબમાં સરવાન સિંહ પાંધેરના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર (FTA)નો વિરોધ કરવા માટે ‘દેશ બચાવો મોરચા’ના નેજા હેઠળ એક અભિયાન શરૂ કર્યું છે. મંગળવારે સેંકડો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે શંભુ અને ખનૌરી સરહદો પર એકઠા થયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વહીવટીતંત્રે શંભુ સરહદને સંપૂર્ણપણે સીલ કરી […]


