1. Home
  2. Tag "Punjab Politics News"

પંજાબમાં આપ સરકાર સંકટમાં, ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાઈ શકે છે: કોંગ્રેસનો દાવો

ચંદીગઢ 30 એપ્રિલ 2026: ગુરદાસપુરના કોંગ્રેસી સાંસદ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે સ્ફોટક દાવો કર્યો છે. ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રંધાવાએ જણાવ્યું હતું કે, પંજાબની આમ આદમી પાર્ટી (આપ) સરકાર અત્યારે ગંભીર સંકટમાં છે અને આગામી સમયમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. […]

રાધવ ચઢ્ઢા સહિતના સાત સાંસદોએ જનતાનો ભરોસો તોડ્યોઃ સંજ્યસિંહ

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ)ની સ્થાપનાના 12 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ સાત રાજ્યસભા સાંસદોએ ‘ઝાડુ’નો સાથ છોડી કેસરીયો ધારણ કરી લીધો છે. આ ઘટનાક્રમ બાદ પંજાબ અને દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાઘવ ચઢ્ઢાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code