1. Home
  2. Tag "Puri-Gandhidham Express train"

પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી 56.95 લાખનો બિનવારસી ગાંજો પકડાયો

વડોદરા, 3 જુન, 2026 : Unlicensed marijuana worth Rs 56.95 lakh seized શહેરના રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેન નં.22974 પુરી-ગાંધીધામ એકસપ્રેસના દિવ્યાંગ કોચના સંડાસ-બાથરૂમના છતમાં છુપાવેલો 113.900 કિ.ગ્રા. કિં.રૂા.56,95,000નો ગાંજો બિનવારસી હાલતમાં એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા “MISSION SAFE STATION” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી […]

પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 10 લાખનો ગાંજો બિનવારસી પકડાયો

વડોદરા, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. ડ્રગ્સ માફિયાઓ હવે ટ્રેન દ્વારા પણ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. જેમાં પકડાઈ ન જાય એટલે ટ્રેનના કોચમાં પ્રવાસીના સ્વાંગમાં આવીને બિન વારસી ડ્રગ્સના પાર્સલ છોડી દેવામાં આવે છે. અને જ્યા ડ્રગ્સ મોકલવાનું હોય તે શહેરમાં ટ્રેન પહોંચતા ડ્રગ્સના પાર્સલ ઉતારી લેવામાં આવતા હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code