1. Home
  2. Tag "Quarry industry"

સાયલાનો ક્વોરી ઉદ્યોગ 4 દિવસથી હડતાળ પર જતા 2500 ડમ્પરોના પૈડા થંભી ગયા

સુરેન્દ્રનગર, 9 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાની વિવિધ પડતર માગણીઓના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી છે. ક્વોરી ઉદ્યોગની હડતાળ સામે સરકાર મક્કમ રહેતા બ્લેક્ ટ્રેપ (કપચી)નું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. તેથી અમદાવાદ, ધોલેરા, વિરમાગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં કેટલાક બાંધકામોને અસર થઇ છે. મટીરીયલ સપ્લાય કરતા 2500થી વધુ […]

ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગની 2જી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ

દ્વારકામાં મળેલી ક્વોરી ઉદ્યોગની બેઠકમાં લેવાયો નિર્ણય, સરકારને રોયલ્ટીની કરોડોની આવક છતાયે પ્રશ્નો ઉકેલાતા નથી,   સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઉદ્યોગકારોએ 2જી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં ક્વોરી ઉદ્યોગકારોની દ્વારકા ખાતે બંઠક મળી હતી ક્વોરી ઉદ્યોગ અચોકકસ મુદત માટે બંધ કરવાના નિર્ણય લીધો હતો. જેના […]

ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોએ સરકાર સામે બાંયો ચડાવી

ક્વોરીના મોટાભાગની લીઝના ATR લોક કરાયા, GPS સિસ્ટમની અમલીકરણથી પણ નારાજગી, 2જી ઓકટોબરથી સાગમટે હડતાળ પર જવાની ચીમકી અમદાવાદઃ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યમાં ક્વોરી ઉદ્યોગમાં મોટા ભાગની લીઝના એટીઆર લોક કરી દેવાતાં છેલ્લા ઘણા સમયથી ક્વોરી ઉદ્યોગો બંધ જેવી હાલતમાં છે. ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે […]

ક્વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકારે હકારાત્મક વલણ દાખવતા 17 દિવસ બાદ હડતાળનો અંત

અમદાવાદઃ રાજ્યમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો પોતાની વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ગત તા. 1લી મેથી હડતાળ પર જતાં રાજ્યભરમાં બાંધકામ માટે કપચીના ખેંચ ઊભી થઈ હતી.1 મેથી રાજ્યની ત્રણ હજાર ક્વોરીઓ પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર હતા. અગાઉ બે વખત ગાંધીનગર ખાતે કોર કમિટી અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ તા 17 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code