સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા રફાલ યુદ્ધવિમાનના સિક્રેટ પેપર !
રફાલ યુદ્ધવિમાનના સોદામાં કથિત ગોટાળાને લઈને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે જે ડોક્યુમેન્ટને અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, તે સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા હતા. અમે તેની આંતરીક તપાસ કરી રહ્યા છીએ. […]


