1. Home
  2. Tag "ragi"

રાગી અને ચોકલેટથી બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, બાળકો ઉત્સાહથી ખાશે

રાગી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જો તમે તેમાં ચોકલેટ મિક્સ કરશો તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ વધશે. બાળકોની સાથે મોટેરાઓને પણ ટેસ્ટી ચોકલેટ ઉત્સાહપૂર્વક ખાવાનું પસંદ કરશે.  રાગી ચોકલેટ લાડુ- પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર સ્વસ્થ અને સ્વાદિષ્ટ લાડુ રાગીના લોટને શેકીને અને ડાર્ક ચોકલેટને માઇક્રોવેવમાં ઓગાળીને બનાવવામાં […]

વજન ઘટાડવા માટે પીવો રાગીનો સૂપ, ખુબ આસાનીથી તૈયાર થઈ જાય છે

વજન ઘટાડવા વાળો રાગીનો સૂપ શાકભાજી અને રાગીની સારીતાથી ભરપૂર એક પૌષ્ટિક ભોજન છે. રાગી સૂપ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા વજનને ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. રાગીને એક સુપરફૂડ માનવામાં આવે છે. જે કેલ્શિયમ અને ડાયટરી ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે સારુ હોય છે અને લાંબા સમય સુધી […]

લઘુતમ ટેકાના ભાવથી સરકાર તા. 1લી નવે.થી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં ડાંગર (કોમન)‌ 2183 (પ્રતિ ક્વિ), ડાંગર (ગ્રેડ – એ) 2203 (પ્રતિ ક્વિ), મકાઇ 2090 (પ્રતિ ક્વિ), બાજરી 2500 […]

શરીરને નિરોગી રાખે રાગી, જાણો રાગીના રોટલા ખાવાથી થતા અનેક ફાયદાઓ વિશે

સામાન્ય રીતે  દરેક પ્રકારના કઠોળ અને અનાજ દરેક રીતે શરીરને ફાયદો પહોંચાડે છે જો કે દરેક કઠોળ કે ધાન્યના ગુણો અલગ એલગ હોય છે આજે વાત કરીશું રાગી વિશે જે દેખાવે બાજરી આકારની અને રંગે લાલ કલરનું એક જીણું ઘાન્ય છે ખાસ કરીને ડાંગ જીલ્લામાં આદિવાસી સમાજના લોકોનો આ ખોરાક ગણાય છે જે આરોગ્ય માટે […]

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષઃ સરકાર ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે

15મી મેથી ખેડૂતો નોંધણી કરાવી શકશે એક મહિના સુધીમાં ટેકાના ભાવે ખરીદી કરાશે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરાશે અમદાવાદઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. મિલેટ વર્ષ અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત સરકાર ટેકા ભાવે બાજરી સહિતના મિલેટની ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code