1. Home
  2. Tag "Rahul Gandhi"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ થયા કોરોના સંક્રમિત, ટ્વીટથી આપી જાણકારી

રાહુલ ગાંધી પણ થયા કોરોના સંક્રમિત ટ્વીટ મારફતે આપી જાણકારી લોકોને પ્રોટોકોલનું પાલન કરવા કરી અપીલ નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, મને હળવા લક્ષણો દેખાયા બાદ મેં કોરોના […]

રાહુલ ગાંધીની ટિપ્પણી પર સરકારનો પલટવાર, કહ્યું – ભારતે કોઇ વિસ્તાર ચીનને નથી આપ્યો

રાહુલ ગાંધીના ચીનને લઇને નિવેદન પર સરકારનો પલટવાર સરકારે કહ્યું ચીનને ભારતનો કોઇપણ વિસ્તાર આપ્યો નથી બંને દેશના સૈન્ય કમાન્ડરો વચ્ચે આગામી બેઠક થશે નવી દિલ્હી: ભારતે પૂર્વ લદાખના પેંગોંગ સો વિસ્તારમાં સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા પર સમજૂતી કરતા એક પછી એક વિસ્તાર પરથી પોતાનો દાવો છોડ્યો નથી. જ્યારે દેપસાંગ, હોટ સ્પિંગ્સ અને ગોગરા સહિત […]

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. તેમજ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજના તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય […]

 નવી દિલ્હીમાં કલમ 144 લાગુ -રાહુલ ગાંધીની ખેડૂતોના ટેકામાં યોજાનારી રાષ્ટ્રપતિ ભવન સુધીની માર્ચ પર પ્રતિબંધ

નવી દિલ્હીમાં કલમ 144 લાગુ કરાઈ  રાહુલ ગાંધીની માર્ચ પર પ્રતિબંધ લાગ્યો ખેડૂતોના સહકારમાં રાહુલ ગાંઘી રેલી યોજવાના હ દિલ્હીઃ-કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા કૃષિ કાયદાને લઈને સમગ્ર ભારતના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે , છેલ્લા 28 દિવસોથી ખેડૂતો દિલ્હીની સીમા પર આંદોલન કરીને આ કાયદાઓ પરત કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષના […]

લોકસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યું 15 ઉમેદવારોનું લિસ્ટ, સોનિયા ગાંધી રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠીથી કરશે ઉમેદવારી

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહીતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ચાર ઉમેદવારો ગુજરાતની લોકસભા બેઠકના અને 11 ઉમેદવારો ઉત્તરપ્રદેશની લોકસભા બેઠક માટેના છે. આ યાદી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના છે. તેની સાથે જ સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી […]

સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા રફાલ યુદ્ધવિમાનના સિક્રેટ પેપર !

રફાલ યુદ્ધવિમાનના સોદામાં કથિત ગોટાળાને લઈને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે જે ડોક્યુમેન્ટને અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, તે સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા હતા. અમે તેની આંતરીક તપાસ કરી રહ્યા છીએ. […]

ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ શા માટે ગણાવ્યા રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર!

લખનૌ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ નિશાન બનાવ્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી પણ કરી હતી. રાહુલ ગાંધીને મિમિક્રી કરતા જોઈને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ રાહુલ ગાંધી પર વેધક શાબ્દિક હુમલો કર્યો છે. બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે રજૂ થાય છે દેશનો સૌથી મોટો જોકર. કેન્દ્રીય પ્રધાન […]

RAGAનો રાગ રફાલ: કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ, અનિલ અંબાણીને દશ દિવસ પહેલા કેવી રીતે ખબર હતી ડીલની વાત?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર શાબ્દિક હુમલો કર્યો છે. મંગળવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ક્હયુ હતુ કે એરબસ કંપનીના એક્ઝિક્યૂટિવે ઈમેલમાં લખ્યું છે કે ફ્રાંસના સંરક્ષણ પ્રધાનની ઓફિસમાં અનિલ અંબાણી ગયા હતા. બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે […]

રાહુલ-પ્રિયંકા ગાંધીના રોડ શૉમાં લહેરાવાયું રફાલ, લાગ્યા “ચોકીદાર ચોર હૈ”- ના સૂત્રો

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ યુપીના પાટનગર લખનૌમાં પોતાનો મેગા શૉ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન તથા કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનૌની સડકો પર રોડ શૉ યોજ્યો હતો. રાહુલ ગાંધી આ રોડ શૉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રફાલ યુદ્ધવિમાન સોદામાં કથિત ગોટાળાના મામલે ઘેરવાનું ચુક્યા નહીં. રોડ શૉ દરમિયાન […]

ઉપવાસ પર બેઠેલા આંધ્રના સીએમ ચંદ્રાબાબુ નાયડુને મળ્યા રાહુલ ગાંધી, પીએમ મોદી જ્યાં જાય છે ત્યા જૂઠ્ઠું બોલતા હોવાનો કર્યો દાવો

ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ-2014 હેઠળ કેન્દ્ર સરકાર માટે કરવામાં આવેલા વાયદાને પૂર્ણ કરવાની માગણીને લઈને ભૂખ હડતાલ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણીને લઈને ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ રાજધાની નવી દિલ્હીમાં એક દિવસના ઉપવાસ પર બેઠા છે. તેમણે સોમવારે સવારે રાજઘાટ જઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code