1. Home
  2. Tag "railway employees"

મોદી સરકારની રેલવે કર્મચારીઓને ભેટ, દિવાળી પર 78 દિવસનું બોનસ

કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી અને છઠ પૂજા પહેલા રેલ્વે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 10.91 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ હેતુ માટે 1,865.68 કરોડ મંજૂર કર્યા છે. સરકારે જણાવ્યું છે કે આ બોનસ દિવાળી પહેલા રેલ્વે કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ […]

બાંગ્લાદેશમાં રેલ કર્મચારીઓની હડતાળથી રેલવે સેવા ખોરવાઈ, અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં

બાંગ્લાદેશમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા. વધારાના કામના બદલામાં લાભોની માંગણી સાથે રેલવે કર્મચારીઓએ દેશવ્યાપી અનિશ્ચિત હડતાળ પર ઉતર્યા હતા. ઓવરટાઇમ પગાર અને પેન્શન લાભો અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે રેલ્વે કામદારો કામથી દૂર રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્મચારી યુનિયને તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે અધિકારીઓને સોમવાર સુધીનો […]

કેન્દ્ર સરકારની દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોટી ભેટ, 78 દિવસના બોનસને આપી મંજૂરી

નવી દિલ્હીઃ રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 03 ઑક્ટોબર 2024 ગુરુવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં 11 લાખ 72 હજાર 240 રેલવે કર્મચારીઓને 2028.57 કરોડના 78 દિવસના ઉત્પાદકતા લિંક્ડ બોનસ (PLB)ની ચુકવણીને મંજૂરી આપવામાં આવી છે. આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેઈન્ટેનર, લોકો […]

રેલવેના કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ધરણા કર્યાં

અમદાવાદઃ વેસ્ટર્ન રેવલેના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો ખોલ્યો છે. રેલવે કર્મચારીઓની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા તેમજ રેલવે કર્મચારીઓ પર થતા અન્યાયના મુદ્દે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન દિલ્હીના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવેમાં તથા સમગ્ર દેશના રેલવેના તમામ કર્મચારીઓએ એક દિવસીય ભુખ […]

સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી  

રેલવે કર્મચારીઓને બોનસની જાહેરાત કેન્દ્રીય કેબિનેટે ઘણા મહત્વના નિર્ણયો લીધા દિલ્હી:સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે.આ સાથે દેશના નાગરિકો પર બોજ ન પડે તે માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે એક વખતની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં એલપીજીની […]

રેલવેના 11 લાખ કર્મચારીઓને લ્હાણી, મોદી સરકાર 78 દિવસનું બોનસ આપશે

તહેવારોની સિઝનમાં રેલવેના ગેઝેટડ કર્મચારીઓને મોદી સરકારની લ્હાણી 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે નવી દિલ્હી: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલવેના ગેઝેટેડ કર્મચારીઓને મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓને દિવાળીના તહેવારો દરમિયાન 78 દિવસનું બોનસ અપાશે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code