1. Home
  2. Tag "Railway station"

ગાંધીનગરની ફાઇવસ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનના લોકાર્પણને પણ કોરોનાનું ગ્રહણ નડી ગયું

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આધુનિક રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલ પૂર્ણ થવા આવી છે. ગયા એપ્રિલ મહિનામાં આ બન્ને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના હતા પરંતુ કોરોના સંક્રમણના કારણે લોકાર્પણનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો છે. હવે આ કાર્યક્રમ જૂનના અંત કે જુલાઇમાં યોજાય તેવી શક્યતા છે. ગાંધીનગરમાં બની રહેલી ફાઇવસ્ટાર હોટલ […]

અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર 30 એપ્રિલ સુધી નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ

રેલવે વિભાગે લીધો મહત્વનો નિર્ણય કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય આઠ શહેરોમાં રેલવે પ્લેટફોર્મની ટિકીટ નહીં મળે અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં હોવાથી અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે અમદાવાદ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ […]

કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની ધરપકડ

અમદાવાદઃ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં 14 વર્ષથી ફરાર મોહસીન નામના આતંકવાદીને એટીએસએ પૂણેથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આરોપીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો […]

હવે રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા માટે ચાર્જ ચૂકવવો પડશે

હવે રેલવે સ્ટેશન પર નહીં મળે ફ્રી વાઇ-ફાઇ હવે વાઇ-ફાઇ યૂઝ કરવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે રેલવેએ 4,000 કરતા વધારે સ્ટેશનો માટે વાઇ-ફાઇ પ્લાન લોન્ચ કર્યો છે નવી દિલ્હી: જો તમે પણ રેલવે સ્ટેશન પર વાઇ-ફાઇ સુવિધાનો લાભ ઉઠાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. રેલવે સ્ટેશનો પર હાઇસ્પીડ વાઇ-ફાઇની સુવિધા મેળવવા […]

અમદાવાદમાં રિક્ષા ચાલકોને હાઈકોર્ટે આપી મોટી રાહત, રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં રિક્ષા ચાલકોને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. રીક્ષા ચાલકોને હવે રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ઓટો રીક્ષા રેલવે પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો. કેસની હકીકત અનુસાર અમદાવાર રેલવે સંકુલમાં અગાઉ રિક્ષાના પ્રવેશને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે ઓટો રીક્ષા ચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટ અરજી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code