અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાની મોડી રાતે ક્રાઈમબ્રાંચે કરી ધરપકડઃ અશ્લીલ ફિલ્મ બનાવવાનો લાગ્યો આરોપ
શિલ્પા શેટ્ટીના પતિની થઈ ધરપકડ અશ્લીલ ફિલ્મો બનાવાનો લાગ્યો આરોપ મુંબઈઃ- બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન એવા રાજ કુંદ્રા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે, સોમવારની રાતે ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. તેમના પર અશ્લીલ ફિલ્મો બનાવીને કેટલીક એપ્સ પર તેને રજૂ કરવાનો મોટો આરોપ લાગ્યો છે. આ પહેલા […]