1. Home
  2. Tag "raj kundra"

પોર્નોગ્રાફી કેસ: રાજ કુંદ્રાની કંપનીના જ 4 કર્મચારીઓ પોલીસના સાક્ષી બનવા માટે થયા તૈયાર

પોર્નોગ્રાફી ફિલ્મ કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલી વધી હવે તેની જ કંપનીના ચાર કર્મચારીઓ પોલીસ સાક્ષી બનવા તૈયાર હાલમાં રાજ કુંદ્રા 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે મુંબઇ: પોર્નોગ્રાફિક ફિલ્મોના કથિત નિર્માણના આરોપમાં હાલમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા 27 જુલાઇ સુધી કસ્ટડીમાં છે અને હાલમાં જેલની હવા ખાઇ રહ્યા છે. હાલમાં એવી જાણકારી […]

રાજ કુંદ્રાની ઑફિસમાંથી સિક્રેટ લોકર મળી આવ્યું, અનેક દસ્તાવેજ કરાયા જપ્ત

રાજ કુંદ્રાની ઑફિસમાંથી મળી આવ્યું સિક્રેટ લોકર ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજ જપ્ત કરાયા હાલમાં રાજ કુંદ્રા 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને તેમને કેટલીક એપ દ્વારા પ્રસારિત કરવા સાથે સંકળાયેલા કેસમાં મુંબઇ પોલીસે ફરી એક વખત […]

પોર્નોગ્રાફી કેસમાં સંડોવણીનો અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કર્યો ઈન્કાર, રાજ કુંદ્રાને પણ ગણાવ્યાં નિર્દોશ

મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેશ મેન રાજ કુંદ્રાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસે પૂછપરછમાં કહ્યું હતું કે, પોર્ન એપ અને પોર્ન ફિલ્મ વિશે કંઈ ખબર નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ આ પ્રકરણમાં પતિ રાજ કુંદ્રાને પણ નિર્દોશ ગણાવ્યાં હતા. તેમજ કહ્યું કે, એરોબિક ફિલ્મ બનાવતા હતા. અભિનેત્રીએ કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષી […]

રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, કોર્ટે 27 જુલાઇ સુધી વધારી કસ્ટડી

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલી વધી કોર્ટે રાજ કુંદ્રાની કસ્ટડી 27 જુલાઇ સુધી વધારી પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી મુંબઇ: પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઇ રહી. હવે કોર્ટે રાજની કસ્ટડીને 27 જુલાઇ સુધી લંબાવી છે. મુંબઇ પોલીસે કોર્ટમાં એમ પણ કહ્યું હતું […]

રાજ કુન્દ્રાના 13 બેંક ખાતામાં જમા થતા હતા અધધ..નાણાં, ખાતાનું કરાશે ફોરેન્સિક ઑડિટ

યુકેમાંથી રાજ કુંદ્રાના 13 બેંક ખાતામાં જમા થતા હતા રૂપિયા મુંબઇ ક્રાઇમ બ્રાંચે તપાસ દરમિયાન કર્યો મોટો ખુલાસો હવે કુંદ્રા સાથે જોડાયેલી કંપનીઓનું ફોરેન્સિક ઓડિટ કરાશે નવી દિલ્હી: પોર્નોગ્રાફિક ફિલ્મના નિર્માણના આરોપસર ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના તિ રાજ કુંદ્રાના ખાતાઓની હવે ફોરેન્સિક તપાસ હાથ ધરાશે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે આ માહિતી આપી […]

પોર્નોગ્રાફી કેસ: રાજ કુન્દ્રાના 7.5 કરોડ રૂપિયા કરાયા જપ્ત, રોજની આટલી કમાણી થતી હતી

પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુંદ્રાના એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરાઇ રાજ કુન્દ્રાના એકાઉન્ટ્સમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કરાયા રોજની 6 થી 8 લાખ રૂપિયાની કમાણી થતી હતી નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરાયા બાદ પોલીસે રાજ કુંદ્રાની કંપનીના એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. પોલીસે તેના અલગ અલગ એકાઉન્ટમાંથી […]

અભિનેત્રી શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રાની કંપનીમાં ડાયરેક્ટર હતી તેની પણ આ બાબતે પૂછપરછ થવી જોઈએઃમોડેલ સાગરિકાએ દાવો કર્યો

રાજ કુંદ્રા વિવાદમાં શિલ્પાનું પણ નામ મોડેલ સાગરિકાએ કર્યો દાવો શિલ્પા રાજની કંપનીની ડાયરેક્ટર હતી મુંબઈઃ તાજેતરમાં બિઝનેસ મેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયેલ છે. જેને લઈને હવે  મોડેલ સાગરિકાએ આ કેસમાં તે શિલ્પા શેટ્ટીના રોલ સવાલ ઉઠાવ્યા છે. સાગરિકાનું આ બબાતે કહેવું છે કે શિલ્પા શેટ્ટીનું નામ પણ કંપનીના ડિરેક્ટરમાં […]

રાજ કુન્દ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, પોર્નોગ્રાફી કેસમાં ચેટનો પણ થયો ખુલાસો

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે રાજ કુન્દ્રાને કસ્ટડીમાં મોકલ્યો કોર્ટે 23 જુલાઇ સુધી રાજ કુન્દ્રાને કસ્ટડીમાં મોકલી દીધો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્સએપ ગ્રુપનો પણ  ખુલાસો થયો નવી દિલ્હી: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે બિઝનેસમેન રાજ કુન્દ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.  જો કે રાજ કુન્દ્રાએ કોર્ટમાં દાવો કર્યો છે કે તે હોટશોટ એપને […]

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાની મોડી રાતે ક્રાઈમબ્રાંચે કરી ધરપકડઃ અશ્લીલ ફિલ્મ બનાવવાનો લાગ્યો આરોપ

શિલ્પા શેટ્ટીના પતિની થઈ ધરપકડ અશ્લીલ ફિલ્મો બનાવાનો લાગ્યો આરોપ મુંબઈઃ- બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન એવા રાજ કુંદ્રા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે, સોમવારની રાતે ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. તેમના પર અશ્લીલ ફિલ્મો બનાવીને કેટલીક એપ્સ પર તેને રજૂ કરવાનો મોટો આરોપ લાગ્યો છે. આ પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code