1. Home
  2. Tag "rajasthan high court"

રાષ્ટ્રીય સુરક્ષા ધાર્મિક ઓળખ કરતાં સર્વોપરી: રાજસ્થાન હાઈકોર્ટ

જયપુર, 16 જુલાઈ 2026: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ધાર્મિક માળખાઓને તોડી પાડવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેંચે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, દેશની સુરક્ષા કોઈપણ ધાર્મિક ઓળખ કે આસ્થા કરતા વધુ મહત્વની અને સર્વોપરી છે. આ સાથે કોર્ટે સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોની તપાસ […]

રાજસ્થાન હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો, 30 ઓગસ્ટ સુધીમાં સરેન્ડર કરવું પડશે

જોધપુર જાતીય શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટના આધારે આપવામાં આવ્યો હતો. હવે આસારામે 30 ઓગસ્ટ સુધીમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેંન્ડર કરવું પડશે. રાજસ્થાન હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મેડિકલ રિપોર્ટ […]

અન્ય પુરુષ સાથે પત્ની દ્વારા સંબંધ બનાવવો ગુનો નથી, હાઈકોર્ટે આવું શા માટે કહ્યું?

જયપુર: રાજસ્થાનમાં એક પતિએ પોતાની પત્નીના અપહરણની ફરિયાદ  કરી હતી. પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો પત્નીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી. પરંતુ તે પોતાની મરજીથી તે શખ્સ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે, કે જેની વિરુદ્ધ તેના પતિએ મામલો નોંધાવ્યો છે. આના પર રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે આ કોઈ ગુનો નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code