1. Home
  2. Tag "Rajasthan"

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ડાંગરની લણણીની વર્તમાન સિઝનમાં એટલે કે 15 સપ્ટેમ્બર, 2023થી 29 ઓક્ટોબર, 2023ના 45 દિવસના સમયગાળા દરમિયાન, હરિયાણા, પંજાબ, એનસીઆર – યુપી, એનસીઆર- રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની કુલ ઘટનાઓ 2022ના સમાન ગાળામાં 13,964થી ઘટીને 2023 માં 6,391 અને 2021માં સમાન સમયગાળામાં 11,461થી ઘટીને 2023માં 6,391 થઈ ગઈ છે.  જેમાં અનુક્રમે 54.2 ટકા અને 44.3 […]

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યમાં 16.42 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિજોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ રહીછે. તા. 17મી નવેમ્બર, 23 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. છત્તીસગઢમાં બે તબક્કામાં તા. 7 અને 17મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. પાંચેય રાજ્યોમાં તા. 3 ડિસેમ્બરના રોજ મત ગણતરી યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, કુલ 16.14 […]

એમપી, છત્તીસગઢ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે

દિલ્હી: દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ અંગે ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.આ પહેલા શુક્રવારે ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાથે બેઠક કરી હતી, જેમાં ચૂંટણી […]

સીએમ ગેહલોતની જાહેરાત: ‘બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે’

પટના: બિહાર સરકારે તાજેતરમાં જાતિ ગણતરીના આંકડા રજૂ કર્યા હતા. આ આંકડાઓને લઈને રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે. ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે. વસ્તી ગણતરીના ડેટાના આધારે જ સહભાગિતા નક્કી કરવામાં આવશે. CMએ કહ્યું કે રાજસ્થાનની આગામી વિધાનસભા […]

રાજસ્થાનમાં ઠંડીનો ચમકારો, સિહોરી સૌથી ઠંડુ નગર

જયપુરઃ રાજસ્થાનમાં ચોમાસુ ધીમે-ધીમે વિદાય લઈ રહ્યું છે અને શિયાળાનું આગમન થઈ રહ્યું છે. જેની અસર પણ વાતાવરણમાં જોવા મળે છે. હાલ રાજ્યમાં સવારે અને સાંજના ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આજે સિહોરી સૌથી ઠંડી રાજ્ય રહ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે. રાજસ્થાનમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. વરસાદની મોસમ […]

વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજસ્થાનની મુલાકાતે

જયપુરઃ રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીની ટીમ રાજસ્થાન પહોંચી છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન ચૂંટણીપંચની ટીમ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી […]

રાજસ્થાનમાં કનૈયાલાલ હત્યાકાંડ મામલે ગહેલોત સરકાર ઉપર હિંમતા બિસ્વા સરમાના આકરા પ્રહાર

જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં થયેલી ટેલર કનૈયાલાલની ઘાતકી હત્યાને એક વર્ષ કરતા વધારે સમય થઈ ચુક્યો છે, પરંતુ અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાના નિવેદનને પગલે આ કેસ ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. રાજસ્થાનના કોટામાં કનૈયાલાલ હત્યાકાંડને યાદ કરીને તેમણે કહ્યું હતું કે, આવો કોઈ કેસ અસમમાં થયો હોત તો માત્ર 10 મિનિટમાં જ હિસાબ બરાબર કરી […]

દેશના 80 કરોડ પરિવારને મફતમાં રાશન આપવાનું શક્ય ખેડૂતોને કારણે જ બન્યુઃ ઉપરાષ્ટ્રપતિ

જયપુરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર સાથે એક દિવસીય મુલાકાતે રાજસ્થાન પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પર પહોંચતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને રાજસ્થાન સરકારમાં મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સેન્ટ્રલ શીપ એન્ડ વૂલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અવિકાનગર ગયા હતા, જ્યાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં […]

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતઃ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ રાજસ્થાનના ભરપુર પાસે જયપુર નેશનલ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે. બસમાં તમામ યાત્રીકો ગુજરાતના ભાવનગરના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભાવનગરના આ યાત્રિકો બસમાં મથુરા જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરીને […]

રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ફટકો,જ્યોતિ મિર્ધા અને સવાઈ સિંહ ચૌધરી ભાજપમાં જોડાયા

રાજસ્થાન ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો બે નેતાઓ ભાજપમાં જોડાયા  કોંગ્રેસ ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂકી છે મિર્ધા ભાજપ નાગૌર લોકસભા સીટ પરથી લડી શકે છે ચૂંટણી  જયપુર : રાજસ્થાનના રાજકારણ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code