1. Home
  2. Tag "Rajkot ST Division"

દિવાળીના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા રાજકોટ ડિવિઝન દ્વારા 100 એક્ટ્રા બસો દોડાવાશે

રાજકોટ ડિવિઝન દ્વારા 25 ઓક્ટોબરથી એક્સ્ટ્રા બસો દોડાવાશે, ગ્રુપમાં પ્રવાસીઓ બુકિંગ કરાવશે તો સોસાયટી સુધી બસ સુવિધાનો લાભ અપાશે, એકસ્ટ્રા બસોનું સવાગણું ભાડુ વસુલાશે રાજકોટઃ દિવાળીના તહેવારો અને વેકેશનના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ અસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે 100 એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું […]

રાજકોટ એસટી ડિવિઝનને રક્ષાબંધનના તહેવારોમાં પ્રતિદિન આવક 83 લાખે પહોંચી

રાજકોટ એસટી વિભાગે 180 એક્સ્ટ્રા બસો દોડાવી, એક જ દિવસમાં આવકમાં 56 લાખનો વધારો, સાતમ-આઠમના તહેવારોમાં પણ એક્સટ્રા બસો દોડાવાશે રાજકોટઃ રક્ષાબંધન અને શનિ-રવિની રજાઓ એક સાથે આવતા એસટી નિગમ દ્વારા પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં રાજકોટ એસ ટી વિભાગ દ્વારા 180 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. ઉપરાંત અન્ય […]

રાજકોટ ST ડિવિઝનની કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર, હવે જુની કચેરી તોડીને બસ સ્ટેશન બનાવાશે

રાજકોટઃ શહેરમાં એસટી ડિવિઝનની વિભાગિય કચેરીનું બિલ્ડિંગ જર્જરિત બનતા રૂપિયા 7 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. નવા બિલ્ડિંગમાં ટુંક સમયમાં એસટી ડિવિઝનની વિભાગીય કચેરી કાર્યરત થઈ જશે. જ્યારે ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે જ્યાં એસટી બસ સ્ટેશન બનાવવામાં આવશે. રાજકોટ એસટી વિભાગની નવી […]

રાજકોટ ST ડિવિઝનને વધુ 20 ડિલક્ષ બસની ફાળવણી, નવી બસો લાંબા રૂટ પર દોડાવાશે

રાજકોટઃ પ્રવાસીઓના વધતા જતાં ધસારાને લીધે રાજ્યના તમામ એસટી ડેપોને નવી બસો ફાળવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ એસટી ડિવિઝનને વધુ 20 ડિલક્ષ બસોની ફાળવણી કરવામાં સુપર ડિલક્ષ બસોની સંખ્યા વધીને 280ની થઈ છે. જે 20 નવી બસો મળી છે. તેને ડિવિઝન દ્વારા રાજકોટ અને વાંકાનેર ડેપોને 4-4 બસ, તથા ગોંડલ,મોરબી, સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, જસદણ […]

રાજકોટ એસટી ડિવિઝનને જન્માષ્ટમીના તહેવારો ફળ્યા, 5 દિવસમાં 3 કરોડની વકરો થયો

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીના તહેવારો ભારે હર્ષોલ્લાસથી ઊજવાયા છે. આ તહેવારો રાજકોટ એસટી ડિવિઝનને ફળ્યા છે. કારણ કે એસટી વિભાગે આવકનો નવો રેકોર્ડ સર્જ્યો છે. તહેવારો દરમિયાન તમામ રૂટની બસો હાઉસફૂલ રહેતા માત્ર 5 દિવસમાં રૂ. 3 કરોડથી વધુની આવક થઈ છે. જેમાં પણ શનિવારે એક જ દિવસમાં રૂપિયા 89 લાખની રેકોર્ડબ્રેક કમાણી નોંધાઈ હતી. આગામી […]

રાજકોટ એસ.ટી ડિવિઝનને ગિરનારની પરિક્રમા ફળી, પાંચ દિવસમાં 20 લાખથી વધુ આવક થઈ

રાજકોટઃ દિવાળીના પર્વ અને ત્યારબાદ એસટી બસમાં પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ગિરનાર પરિક્રમામાં જતા પ્રવાસીઓ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજકોટથી દરરોજ 20થી વધુ બસ દોડાવી હતી. રાજકોટ અને જૂનાગઢ વચ્ચે એસ.ટી બસ રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવી હતી. કોરોના મહામારી બાદ બે વર્ષ પછી શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code