1. Home
  2. Tag "Rajkot-Surendranagar"

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ વચ્ચે રેલવેની બ્રોડગેજ લાઈન પર અનેક ટ્રેનો પસાર થતી હોવાથી બ્રોડગેજ લાઈન ટ્રેનોની અવર-જવર માટે વ્યસ્ત રહેતી હોય છે. જેમાં રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. ડબલ ટ્રેક કાર્યરત થતાં રાજકોટથી અમદાવાદ જવામાં સમય અને ખર્ચની બચત થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ […]

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે 116 કિ.મી ના ડબલ ટ્રેકનું કામ હવે અઠવાડિયામાં પૂર્ણ થશે

રાજકોટઃ રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવે દ્વારા  ડબલ ટ્રેક કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. જે  હવે અંતિમ તબક્કામાં છે.  અને એક અઠવાડિયામાં એટલે કે આગામી 12 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાની રેલવેની તૈયારી છે. રૂ.1056.11 કરોડના ખર્ચે 116 કિલોમીટર રેલવે માર્ગ ડબલ થઈ જતા અનેક સુવિધાઓ વધી જશે અને સાથે સાથે લાંબા અંતરની નવી ટ્રેનો […]

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થયા બાદ ઈલેક્ટ્રિફાઈડ ટ્રેનો દોડતી થશે

રાજકોટઃ સુરેન્દ્રનગર- રાજકોટ ડબલ ટ્રેકનું કામ ચાલુ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે અને આ રૂટ ઉપર જૂન-2023 સુધીમાં ઇલેક્ટ્રિફાઇડ ટ્રેન દોડતી થઈ જશે.  રેલવેની સલાહકાર સમિતિની મિટિંગ રેલવે કોન્ફરન્સમાં તાજેતરમાં મળી હતી જેમાં સમિતિના સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ડીઆરએમ અનિલ જૈને જણાવ્યું કે, કેબિનેટ કમિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code