1. Home
  2. Tag "Rajkot Yard"

રાજકોટ યાર્ડમાં ઘઉં, કપાસ, સહિત પાકની ધૂમ આવક, લીંબુના મણના ભાવ 1800થી 2700 બોલાયા

રાજકોટ: સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં, કપાસ, ટામેટાં, બટાકા, ટાંમેટા સહિત પાકની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે ઘઉંની મબલક આવક થઈ હતી. ઘઉંની સાથે સાથે કપાસ, મગફળી, બટાકા, ટામેટા સહિતના પાકની પણ સારી એવી આવક થઈ હતી. યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી ગઈ હતી. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા […]

રાજકોટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક, યાર્ડ બહાર 8 કિમી સુધી વાહનોની લાગી લાંબી લાઈનો

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડ રવિ ફસલની ધૂમ આવક થઈ રહી છે. આમ તો રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. ખેડુતો ઘઉં, ચણા, મગફળી, એરંડા સહિત માલ વેચવા માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. બેડી યાર્ડ બહાર 8 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી. જેને પગલે યાર્ડનાં સત્તાધીશો દ્વારા કોઈ […]

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં પોણા બે લાખ મણ ઘઉં અને એક લાખ મણ ચણાની આવક,

રાજકોટઃ શહેરનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા સહિતના રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થયા બાદ 1લી એપ્રિલથી  વિવિધ જણસીઓની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે પણ બેડી યાર્ડ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું હતું અને ઘઉં તેમજ ચણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં શુક્રવારે માત્ર ઘઉંની જ પોણા બે […]

રાજકોટ યાર્ડ ચણા, ધાણા, ઘઉં સહિતની આવકથી ઊભરાયું, આજથી હરાજીનો પ્રારંભ થશે

રાજકોટઃ હોળી અને ધૂળેટીના તહેવારો અને માર્ચ એન્ડિંગને લીધે રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સમાં સપ્તાહનું વેકેશન રહ્યા બાદ 1લી એપ્રિલથી તમામ યાર્ડ્સમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને આવી પહોંચતા યાર્ડ બહાર 1200થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને […]

રાજકોટ યાર્ડમાં નવા લસણની આવક નથી, જુના લસણના પ્રતિકિલો 400થી 500ના ભાવ બોલાયા

રાજકોટઃ ગુજરાતમાં ગત વર્ષે લસણનો પાક ઓછો થયો હોવાથી લસણના ભાવે રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ યાર્ડમાં નવા લસણની આવક નથી ત્યારે જુના લસણનો ભાવ પ્રતિકિલો 400થી 500 રૂપિયા બોલાયો છે. સારી ક્વોલિટીવાળા એક કિલો લસણના 500 ઊપજી રહ્યા છે. ભાવમાં થયેલો આ વધારો યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા […]

રાજકોટના યાર્ડમાં કૃષિ ઉપજની ધૂમ આવક, ઘઉં કરતા જુવાર અને બાજરીના વધુ ઉપજતા ભાવ

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં આ વખતે ખેડુતોને કૃષિ ઉપજના સારા ભાવ મળી રહ્યા છે. જો કે ખેડુતો અને ગ્રાહકોને એક સાથે ખૂશ રાખવા અઘરા છે. જો ખેડુતોને વધુ ભાવ મળે તો ગ્રાહકોને તે ભાવ પરવડતા નથી. એટલે મોંઘવારીની બૂમો પડતી હોય છે. આવક અને માગ પર બજારોની રૂખ નક્કી થતી હોય છે. હાલ ઘઉંની […]

રાજકોટ યાર્ડમાં માવઠાંની આગાહીને લીધે ટોકન પદ્ધતિથી હરાજી, રોજ 100 ટોકન જ અપાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે તમામ માર્કેટ યાર્ડ્સને સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે. આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેત ઉપજ વેચવા માટે આવતા ખેડુતોને માટે ટોકન પ્રથા દાખલ કરવામાં આવી છે. તેથી માલનો ભરાવો થાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. દૈનિક 100 ખેડૂતોને ટોકન આપવામાં આવી રહ્યા છે. […]

રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં અસંતોષ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીનું વિપુલ ઉત્પાદન થતાં હાલ માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે. જોકે હાલ શાકભાજીની વધુઆવકથી ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જે શાકભાજી યાર્ડમાં 2 મહિના પૂર્વે મણના રૂા.400 થી 500 ભાવ બોલાતો હતો. […]

ઠંડીના ધીમા પગલે આગમનની સાથે રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક

રાજકોટઃ શિયાળા દરમિયાન લીલા શાકભાજીની ધૂમ આવક થતી હોય છે. ત્યારે રાજકોટના માર્કેટ યાર્ડમાં આજુબાજુના ગામડાંઓમાંથી લીલા સાકભાજીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો થયો છે. જથ્થાબંધ જ નહીં પણ છૂટક બજારોમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં અસહ્ય મોંઘવારીનો સમનો કરી રહેલા લોકોને થોડી રાહત થઈ છે. માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, લોધિકા અને પડધરી […]

રાજકોટના યાર્ડમાં કપાસની આવક વધતા પ્રતિ 20 કિલોના ભાવે 1800ની સપાટી કૂદાવી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનો સારોએવો ઉતારો થઈ રહ્યો છે. રાજકોટ સહિત તમામ યાર્ડમાં કપાસ,મગફળી સહિતના પાકની ધૂમ આવક થઈ રહી છે. લાભપાંચમ બાદ યાર્ડમાં નવી જણસીની આવક ધૂમ થઈ રહી છે. સૌથી વધુ આવક કપાસના પાકની થઈ રહી છે.  આવકના પહેલે દિવસે કપાસનો ભાવ રૂ. 1732 બોલાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code