CBI ના પૂર્વ સ્પેશિયલ ડારેક્ટર રાકેશ આસ્થાના દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બન્યા
દિલ્હીના નવા કમિશ્નર બન્યા રાકેશ આસ્થાના CBI ના પૂર્વ સ્પેશિયલ ડારેક્ટર રહી ચૂક્યા છે દિલ્હીઃ સીબીઆઈના પૂર્વ સ્પેશિય ડાયરે્ટ એવા રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અસ્થાનાનો કાર્યકાળ એક વર્ષનો રેહશે. તેઓ ગુજરાત કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા […]