1. Home
  2. Tag "ram navami"

આજે રામનવમી,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

 દેશભરમાં આજે રામનવમીની ઉજવણી પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શુભકામના દેશવાસીઓને પાઠવી શુભકામના    દિલ્હી:દેશમાં આજે રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ બાદ હવે કોરોનાનો કહેર શમી ગયો હોય ત્યારે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રના પ્રાગટયોત્સવની ધર્મોલ્લાસભેર આખા દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદી સહીત અનેક નેતાઓએ […]

રામનવમી અને મહાવીર જયંતિ પર નોનવેજનું વેચાણ થશે નહીં,રાજકોટ મનપાનું જાહેરનામું

રાજકોટ મનપાનું જાહેરનામું રામનવમી અને મહાવીર જયંતિ પર નોનવેજનું વેચાણ થશે નહીં જાહેરનામાંનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી રાજકોટ:આગામી 10 એપ્રિલના રોજ રામનવમીના પર્વની ધામધૂમથી ઉઅજ્વાની કરવામાં આવશે.આ ઉપરાંત 14 એપ્રિલના રોજ મહાવીર જયંતિની ઉજવાશે.જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ,મટન,મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ […]

આજે રામનવમી,આપણા પ્રિય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ  

 આજે રામનવમી ભગવાન શ્રી રામનો જન્મદિવસ આજે રામ નવમી છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે,આજના દિવસે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. તેથી,આજના દિવસે એટલે કે દર વર્ષે,ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીને હિન્દુઓનો મુખ્ય તહેવાર રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે,આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code