રાણીપના ઓવરબ્રિજ પર વળાંકમાં બાઈક ડિવાઈડ સાથે અથડાતા ચાલકનું મોત
અમદાવાદ, 15 મે 2026: Driver dies after bike hits divider શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ગઈકાલે મોડી રાતે રેલવે ઓવરબ્રિજ પર બાઈકચાલક પૂરફાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે બ્રિજના વળાંકમાં બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડતા […]


