બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે
બનાસકાંઠામાં 20 લાખથી વધુ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ, ગામડાંઓમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર લાગતી લાઈનો, જિલ્લાના અધિકારીઓ કહે છે, લોકોમાં જાગૃતિને લીધે સફળતા મળી પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ આ-કેવાયસીમાં કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં છેલ્લા બે મહિનાથી e-KYC કરવામાં આવી રહ્યું છે. જેના લીધે અત્યાર સુધી 20.07 લાખ e-KYC પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કર્યો […]