રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કાર્ડ ટોકનાઈઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી
RBI એ કાર્ડ ટોકનાઇઝેશનની સમયમર્યાદા વધારી હવે 30 જૂન 2022 થી બદલાશે નિયમો જાણો સંપૂર્ણ વિગતો મુંબઈ:ભારતીય રિઝર્વ બેંક એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે,CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી […]


