1. Home
  2. Tag "RBI"

રાહતના સમાચાર: RBIએ રેપોરેટ 4% પર રાખ્યો યથાવત્

RBIએ આ વખતે પણ રેપો રેટ યથાવત્ રાખ્યો રેપો રેટ 4 ટકા પર અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ આર્થિક સુધારા માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા: RBI ગવર્નર નવી દિલ્હી: RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસીની જાહેરાત કરી છે. આ વખતે પણ રેપો રેટ યથાવત્ […]

જૂન મહિનામાં આટલા દિવસ બંધ હશે બેંક, ધક્કો થાય એ પહેલા વાંચી લો આ મહત્વની જાણકારી

જૂનમાં આટલા દિવસ બંધ રહેશે બેંક RBI દ્વારા જાહેર થઈ છે રજાની યાદી વાંચી લો મહત્વની જાણકારી દિલ્લી: દેશમાં ભલે બેંકના હવે મોટા ભાગના કામ ઓનલાઈન થવા લાગ્યા હોય, પરંતુ આજે પણ બેંકોમાં અનેક કામ માટે લાઈનો જોવા મળતી હોય છે. આ પાછળના બે કારણો છે જેમાં પહેલું છે કે કેટલાક લોકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરતા […]

ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ અટકશે નહી, RBIએ કર્યો આદેશ

ક્રિપ્ટો કરન્સીને લઈને RBIનો આદેશ કહ્યું ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ અટકશે નહીં લોકો ક્રિપ્ટો ટ્રેડિંગ તરફ બાજુ આકર્ષાય તેવી સંભાવના દિલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું પણ લોકો વિચારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બિટકોઈનની કીંમત લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે વાળી શકે છે અને આવામાં RBI દ્વારા જાહેર […]

RBI લાવશે 100 રૂપિયાની નવી ચલણી નોટ, જે ફાટશે કે ઓગળશે નહીં

હવે માર્કેટમાં ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ જોવા મળશે આ નોટ ખાસ સુરક્ષિત રહેશે અને તેમાં વાર્નિશ પેન્ટ હશે આ માટે તે ફાટશે નહીં અને ઓગળશે પણ નહીં નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં માર્કેટમાં 100 રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. RBIએ વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે, તે 100 રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારી […]

આગામી રવિવારે 23મેના રોજ બેંકની આ સુવિધા નહીં મળે, RBIએ આપી જાણકારી

આગામી રવિવારે બેંકની NEFT સેવા થશે પ્રભાવિત RBIએ તમામ ગ્રાહકોને આ સેવા પ્રભાવિત થવા અંગે કર્યા સૂચિત ટેકનિકલ અપડેશન બાદ સેવા ફરીથી શરૂ થશે નવી દિલ્હી: જો તમે આગામી રવિવારે NEFT મારફતે કોઇ ટ્રાન્ઝેક્શન કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. કારણ કે તમે 23 મેના રોજ રવિવારના દિવસે NEFT મારફતે […]

RBIએ હવે આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું, આ છે કારણ

રિઝર્વ બેંકે વધુ એક બેંક સામે કરી કાર્યવાહી રિઝર્વ બેંક પશ્વિમ બંગાળની યુનાઇટેડ કો ઑપરેટિવ બેંકની લાઇસન્સ રદ્દ કર્યું બેંક પાસે બિઝનેસ માટે પર્યાપ્ત નાણાં ના હોવાથી RBIએ ભર્યું આ પગલું નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ બેંક RBIએ વધુ એક બેંક સામે કાર્યવાહી કરી છે. બિઝનેસ માટે અપર્યાપ્ત રકમ હોવાથી RBIએ પશ્વિમ બંગાળના બગનાન સ્થિત યુનાઇટેડ […]

RBIએ ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ માટે 50,000 કરોડ રૂપિયાની કરી જાહેરાત

કોરોના સામેની જંગમાં મોટી રાહત RBIએ સ્વાસ્થ્ય સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત તેના માધ્યમથી બેંક વેક્સીન ઉત્પાદકો, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોટર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેંક વેક્સીન ઉત્પાદકો, વેક્સીન ટ્રાન્સપોટર્સ, […]

અતાનુ ચક્રવર્તીની HDFC બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન પદે થશે નિમણૂંક

HDFC બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તીનું નિમણૂકને RBIની મંજૂરી તેમની નિમણૂક કાર્યભાર ગ્રહણ કર્યાના દિવસથી ત્રણ વર્ષ માટે રહેશે અતાનુ ચક્રવર્તી 1985ની બેચના ગુજરાત કેડરની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી છે નવી દિલ્હી: HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તી જોવા મળશે. રિઝર્વ બેંકે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ચક્રવર્તી નાણાં મંત્રાલયમાં […]

RBIએ અમેરિકન એક્સપ્રેસ-ડાઇનર્સ ક્લબ પર લગાવ્યો આ પ્રતિબંધ, આ છે કારણ

RBIએ અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પ-ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિમિટેડ પર લગાવ્યો પ્રતિબંધ આ કંપનીઓએ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજના દિશાનિર્દેશોનું કર્યું ઉલ્લંઘન 1 મે 2021થી બન્ને કંપનીઓ કોઇપણ ડોમેસ્ટિક કસ્ટમર્સને પોતાનું કાર્ડ ઇશ્યૂ નહીં કરી શકે નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પ તેમજ ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ […]

હવે અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના GDPનું અનુમાન ઘટાડ્યું

કોરોનાના કહેર વચ્ચે અનેક બ્રોકરેજ કંપનીઓએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ઘટાડ્યું અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કર્યું UBSએ તેની જીડીપી વૃદ્વિનું અનુમાન 10 ટકા કર્યું નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના ઝડપી સંક્રમણ સાથે હવે અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કરી દીધું છે. સ્થાનિક સ્તરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code