1. Home
  2. Tag "RECIPE"

કિચન ટિપ્સઃ- વરસતા વરસાદમાં ટ્રાય કરો આ ગરમા ગરમ પૌંઆ ટિક્કી, ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી પણ

 સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે ઘણા ઘરોમાં પૌંઆ બટાકા તો ખૂબ જ ખવલાતા હશે સવારના નાસ્તો હોય કે સાંજનું હળવું ભોજન હોય મોટા ભાગના લોકોના ઘરે પૌંઆ બને છએ પરંતુ આજે વપસાદની સિઝનમાં પૌંઆમાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જાઈશું. જેનું નામ છે પૌઁઆ વડા જી હા બટાકા વડા તો આપણે ખાધા જ હશે હવે […]

કિચન ટિપ્સઃ- હવે મગને વધુ સ્વાદિષ્ટ બનાવાવ માટે આ ટ્રિકને કરો ફોલો, મગ પણ લાગશે સ્વાદિષ્ટ

સાહિન મુલતાનીઃ- મગ એક એવું કઠોળ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે જો કે મગનું શાક ઘણા લોકોને ભાવતું નથી હોતું પણ જો તમે કંઈક અલગ રીતે મગનું શાક બનાવશો તો ચોક્કસ નાના બાળકોથી લઈને મોટાઓને મગનું શાક ભઆવતું થી જશે, બસ તમારે શાક બનાવાની થોડી સ્ટાઈલ ચેન્જ કરવાની છે. સામગ્રી 2 […]

કિચન ટિપ્સઃ- જો તમે બાળકોને મેંદો ખવડાવવા નથી માંગતા તો રોટલીમાંથી બનાવો આ વેજી રોલ

સાહિન મુલતાનીઃ- આપણા દરેકના ઘરમાં રોટલી રોજેરોજ બનતી હોય છે.ઘણી વખત રોટલી બચી પણ જોય છે આ રોટલી વાસી હોય એટલે આપણે ખાતા નથી પણ જો તે જ રોટલીમાથી કઈક નવી વાનગી બનાવીએ તો બાળકોથી લઈને મોટાઓ પણ હોંશે હોંશે ખાય છે તો આજે આ રોટલીમાંથી વેજ રોલ બનાવીશું જે ઝટપટ બની જશે અને ખાવામાં […]

કિચન ટિપ્સઃ-  હવે રવાનો ચુરમો ઘરે જ બનાવો હોય તો જોઈલો આ પરફેક્ટ  અને ઈઝી રીત

સાહિન મુલતાનીઃ- આપણે ચૂરમો કે ચૂરમાના લાડુ તો ઘણા ખાધા હશએ જો કે તે ઘઉના લોટના હોય છે પરંતુ આજે રવો એટલે કે સોજીમાંથી આ સૂરમો બનાવાની રીત જોઈશું જે સ્વિટ ખાનારાઓને ખૂબ જ પસંદ આવશે અને આ ચૂરમો બેઝિક સામગ્રીમાંથી જ બની જાય છે બનાવામાં પણ સરળ છે. સામગ્રી 3 કપ – રવો 2 […]

કિચન ટિપ્સઃ- તમારા બાળકોને હવે નાસ્તામાં બનાવી આપો આ હેલ્ઘી બીટ પરાઠા, ટેસ્ટી પણ અને હેલ્ધી પણ

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ પરાઢા દરેક જાતના ખાધા હશે જે ખાવામાં ટેસ્ટી ઓીલી હોય છે જો કે આજે બાળકોના નાસ્તા માટે ખૂબ જ હેલ્ઘી પરાઠા બનાવાની રીત જોઈશું આ પરાઠા બીટના હશે જે ખાવામાં ટેસ્ટી દેખાવમાં લાલ રંગના આકર્ષક હશે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. સામગ્રી 3 કપ – ઘઉંનો લોટ 3 નંગ […]

કિચન ટિપ્સઃ હવે ઝટપટ કંઈક ખાવાનું મન થાય તો જોઈલો આ રવામાંથી ટેસ્ટી નાસ્તો બનાવાની રીત

સાહિન મુલતાનીઃ-  રવો અટલે કે સોજી જે નાસ્તામાં દરેક રીતે ઉપયોગમાં લેવાય છે,સોજીમાંથી અવનવી વાનગીઓ બને છે,આજે સોજીનો એક સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જોઈશું.જેને સોજીના રોલ કહીશું જે ખૂબ જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવામાં પણ ઈઝી હોય છે.  સામગ્રી રોલ બનાવવા માટે 2 કપ – સોજી 1 કપ – દહીં સ્વાદ પ્રમાણે […]

કિચન ટિપ્સઃ- સોજી-બટાકાની મસાલા પુરી બનાવવી હોય તો જોઈલો આ રીત, પુરી ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી

સાહિન મુલતાનીઃ- પુરી તો આપણે દરેક પ્રકારની ખાધી હશએ પરંતુ આજે કંઈક ખાસ પુરી બનાવીશું જેનો ટેસ્ટ સ્પાઈસી હશે અને ખાવામાં એટલી સ્વાદિષ્ટ હશે કે બાળકો પણ ખાશે, આ સાથે જ તેમાં સોજી ઘઉંનો લોટ અને બટાકાનો ઉપયોગ કરવામાં આવશે તો ચાલો જોઈએ સોજી બટાકાની આ ક્રિસ્પી પુરી બનાવાની રીત સામગ્રી 2 કપ – સોજી […]

કિચન ટિપ્સઃ- બાળકોને ભૂખ લાગે ત્યારે ઝડપથી બનાવો આ વેજીસ પાસ્તા, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી

સાહિન મુલતાનીઃ-  પાસ્તા દરેક રીતે બને છે,સોસ વાળા પાસ્તા ડ્રાય પાસ્તા પણ આજે તમને તદ્દન ઈઝી પાસ્તા બનાવાની રીત શીખવીશું જે મેગીની જેમ તને ઝટપટ બનાવી શકો છો, જેમાં વેજીટેબલ્સ પણ હશે જેથી ખાવામાં તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.  પાસ્તા બનાવા માટેની સમાગ્રી  200 ગ્રામ  – પાસ્તા કોઈ પણ શેપના 3 પેક્ટ – મેગીનો મસાલો […]

કિચન ટિપ્સઃ- શું તમે  ચાઈનિઝ લવર છો? તો હવે ઘરે જ બનાવો આ ચાઈનિઝ pizza

સાહિન મુલતાની- પિત્ઝા નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. જો કે ઘણા લોકો ચાઈનિઝને પણ વધુ પસંદ કરે છે તો જે લોકોને ચાઈનિઝ વધુ ભાવે છે પણ પિત્ઝા પણ ભાવે છે તેમના માટે આજે ચાઈનિઝ પિત્ઝાની રેસિપી લઈને આવ્યા છે. સામગ્રી 2 નંગ – પિત્ઝા બ્રેડ 3 ચમચી – સેઝવાન ચટણી […]

કિચન ટિપ્સઃ ક્રિસ્પી ટેસ્ટી પોટેટો રોલ બનાવા હોય તો જોઈલો આ સૌથી સરળ રીત

સાહિન મુલતાનીઃ-   આપણે સૌ કોઈ અવનવા નાસ્તાઓ બનાવીએ છીએ, ખાખરા, ઘુઘરા ,ચોળાફળી મઠીયા તો સામાન્ય નાસ્તો છે કે જેના વગર દિવાળી અઘુરી રહે છે, જો કે આજે તાત્કાલિક ગરમા ગરમ મેંદો પોટેટો રોલ બનાવતા શીખીશું.આ માટે તમારે ખૂબ ઓછી સામગ્રીની જરુર પડશે આ સાથે જ ખૂબ જ  જલ્દી પણ બની જશે.જેમાં ખાલી બટાકા મેંદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code