કિચન ટિપ્સઃ-લોંગ ટાઈમ સુધી બગડે નહી તેવા થેપલા બનાવા હોય તો એક વાર વાંચીલો આ સૌથી ઈઝી રીત
સાહિન મુલતાનીઃ- થેપલા ગુજરાતીઓની પ્રિય વાનગી થે પ્રવાસ હોય કે ઘરમાં સવારનો નાસ્ચોહોય સૌ કોઈના પ્રિય હોય છે મેથીના થેપલા ,જો કે ઘણા લોકોને વિચાર આવતો હશે કે લોંગ ટાઈમ સાચવી શકાય અને બગડે નહી તો આજે જોઈએ ત્રણ લેટને મિક્સ કરીને આ થેપલા બનાવાની સૌથી સરળ રીત સામગ્રી 2 કપ – બાજરીનો લોટ 1 […]