તમે ટેસ્ટી મસાલા દાળિયા ક્યારેય નહિ ખાધો હોય, હેલ્ધી અને ઝડપી નાસ્તાની રેસીપી
તમે નાસ્તા માટે મસાલા દાળિયા તૈયાર કરી શકો છો અને ખાઈ શકો છો. આ માટે શેફ સંજીવ કપૂરે પોતાની યુટ્યુબ ચેનલ પર ખૂબ જ સરળ રેસિપી શેર કરી છે. આ રેસિપીમાંથી મસાલા દાળિયા બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે અને મસાલા દાળિયા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત પણ જાણીએ- વસ્તુઓ 1 કપ દાળિયા […]