1. Home
  2. Tag "RECIPE"

ગરમીમાં લૂ થી બચાવશે કેરલમનું પ્રખ્યાત કુલુક્કી શરબત, જાણો ઘરે બનાવવાની સરળ રેસિપી

ઉત્તર ભારત સહિત દેશભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આકરા તાપ અને લૂ થી બચવા માટે લોકો વિવિધ રસ્તાઓ અપનાવી રહ્યા છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે મોટાભાગના લોકો માત્ર પાણી પીવા પર નિર્ભર રહી શકે નહીં. આપણા ભારતીય ઘરોમાં દાદી-નાનીના સમયથી […]

લંચમાં કંઈક નવું ટ્રાય કરવું હોય તો બનાવો કોકોનટ મિલ્ક પુલાવ, જાણો રેસીપી

રેસીપી, 22 મે 2026: Coconut Milk Pulao Recipe તમે નારિયેળના લાડુ અને નારિયેળની ચટણી સહિત નારિયેળમાંથી બનતી અનેક વાનગીઓનો સ્વાદ ચાખ્યો હશે. આજે સ્વાદિષ્ટ નારિયેળના દૂધની વાનગી બનાવવાની ખૂબ જ સરળ રેસીપી વિશે વાત કરવામાં આવી છે. આ વાનગીનું નામ નારિયેળના દૂધનો પુલાવ છે. ઘરમાં દરેક વ્યક્તિ તેનો સ્વાદ માણશે અને વારંવાર માંગશે. તમને નારિયેળના […]

બાળકો માટે નાસ્તામાં બનાવો પોટેટો સ્માઈલી, જાણો રેસીપી

બાળકો સાંજના સમયે કંઈક અલગ જ ખાવાની જીદ કરે તો તમે તેમના માટે ઘરે જ ઝડપથી બટાટાની સ્માઈલી બનાવી શકો છો. બટાટા સ્માઈલીની જોઈને બાળકોના ચહેરા ઉપર પણ ખુશી આવી જશે. તમે અવાર-નવાર બજારમાંથી મળતા પેક્ડ ફ્રોઝન સ્માઈલી આરોગ્યા હશે પરંતુ ઘરે ફ્રેશ અને ક્રિસ્પી સ્માઈલીઝનો સ્વાદ આપણને વધારે પસંદ આવશે. આ રેસીપી ગણતરીની મિનિટોમાં […]

બાળકો માટે ઘરે બનાવો પનીર પાપડ રોલ, જાણો રેસીપી

રેસીપી, 21 મે 2026: Paneer papad roll જો તમારે ઓછી સામગ્રીમાં કંઈક ચટાકેદાર બનાવવું હોય, તો આ બેસ્ટ આઈડિયા છે. પનીરને મસાલામાં મેરીનેટ કરી, પલળેલા પાપડમાં રોલ કરીને તળી લો. આ ઇન્સ્ટન્ટ નાસ્તો ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. બાળકોથી લઇ વડીલો સુધી બધાને આ ભાવશે. શું તમે ઘરે કંઈક નવું ક્રિસ્પી અને […]

સમર સ્પેશિયલ ખાટી મીઠી લીંબુની ચટણી, જાણો રેસીપી

રેસીપી, 20 મે 2026: લીંબુની ચટણી (Lemon chutney) એ વિટામિન C થી ભરપૂર અને પાચન માટે ઉત્તમ એવી વાનગી છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અથવા ભોજનમાં કંઈક ચટાકેદાર જોઈતું હોય, ત્યારે આ ચટણી બેસ્ટ ઓપ્શન છે. ખાંડની મીઠાશ અને કાશ્મીરી લાલ મરચાનો કલર આ ચટણીને આકર્ષક બનાવે છે, જ્યારે વરિયાળી અને ચાટ મસાલો તેને […]

કારેલાનું નામ સાંભળીને મોં બગાડતા લોકો પણ માગી-માગીને ખાશે, આ રીતે બનાવો ક્રિસ્પી કારેલા ફ્રાય

કારેલા ગુણોનો ખજાનો છે અને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે, એટલા માટે જ આપણા વડીલો તેને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. આટલા ફાયદા હોવા છતાં, ખૂબ ઓછા લોકો એવા હોય છે જેમને કારેલાનું શાક ભાવતું હોય છે. કારેલાનું નામ સાંભળતાં જ લોકો મોં બગાડવા લાગે છે, કારણ કે તેમને લાગે છે કે તે કડવા […]

ઘરે બનાવો ટેસ્ટી હરાભરા ચણા પાલક સબ્જી, જાણો રેસીપી

રેસીપી, 18 મે 2026: Harabhara Chana Palak Sabji તમે હરાભરા કબાબ, હરાભરા પુલાવનું નામ સાંભળ્યું હશે અને ટ્રાય પણ કર્યું હશે પરંતુ શું તમે ક્યારેય હરાભરા ચણા પાલકનો સ્વાદ માણ્યો છે? જે ખુબજ ટેસ્ટી અને બને છે, હેલ્થ માટે પણ ગુણકારી માનવામાં આવે છે, કારણ કે પાલકમાં રહેલ વિટામિન કે, આયર્ન અને ચણામાં રહેલ પ્રોટીન, […]

ઘરે મિનિટોમાં બનાવો સ્ટ્રીટ સ્ટાઇલમાં પાપડ કોન ચાટ, જાણો રેસીપી

રેસીપી, 17 મે 2026: papad con chaat બાળકો હોય કે પુખ્ત વયના લોકો લગભગ દરેકને મસાલેદાર ભોજન પસંદ હોય છે. ખાસ કરીને સ્ટ્રીટ ફૂડની પોતાની મજા હોય છે. તેનો સ્વાદ, સુગંધ અને મસાલાનું અનોખું કોમ્બિનેશન લોકોને વારંવાર ખાવા માટે આકર્ષિત કરે છે. આમાંથી એક પાપડ કોન ચાટ છે, જેનો સ્વાદ અદ્ભુત છે. ઘણીવાર સાંજે જ્યારે તમને […]

ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ હાઈ પ્રોટીન રગડા પેટીસ, જાણો રેસીપી

રેસીપી, 16 મે 2026: high protein ragda patties recipe હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તાની વાત આવે, ત્યારે રગડો હંમેશા ફેવરિટ રહ્યો છે. પણ શું તમે જાણો છો કે તમારા મનપસંદ રગડાને પ્રોટીનથી ભરપૂર બનાવી શકાય છે? આ હાઈ-પ્રોટીન રગડા રેસીપી સફેદ વટાણાના કુદરતી ગુણો સાથે બનાવવામાં આવી છે, જે વજન ઘટાડવા માંગતા લોકો અને ડાયાબિટીસના દર્દીઓ […]

ફુદીનાની ચટણી સાથે 5 મિનિટમાં બનાવો કાકડી સેન્ડવિચ, જાણો રેસીપી

રેસીપી, 15 મે 2026: Cucumber Sandwich Recipe સવારે ઘણીવાર નાસ્તામાં શું બનાવવું તે સમજાતું નથી. ખાસ કરીને જે ઘરોમાં ઓફિસ જનારા હોય, શાળાએ જતા બાળકો હોય ત્યાં સવારનો સમય ખૂબ વ્યસ્ત હોય છે. લોકો એક નાસ્તાની શોધમાં હોય છે ઝડપી બની જાય અને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. આવી સ્થિતિમાં તમે ફુદીનાની ચટણી સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code