1. Home
  2. Tag "Regional news"

‘સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા’ વિષય પર સેમિનારનું આયોજન

સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા વિષય પર સેમિનારનું આયોજન વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત પ્રાંત દ્વારા આગામી બુધવારે સેમિનાર યોજાશે આગામી બુધવારે એટલે કે, 18 ઑગસ્ટના રોજ રાત્રે 8.30 કલાકે આયોજન અમદાવાદ: દેશમાં ગઇકાલે 75માં સ્વાતંત્ર્ય દિવસના પર્વની સમગ્ર દેશમાં ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પર્વ પર અંગ્રેજો વિરુદ્વ વિદ્રોહ કરનારા […]

યુદ્વના મેદાનમાં ઘોંઘાટ વચ્ચે સ્પષ્ટ સંદેશો સાંભળી શકશે સૈનિકો, ગાંધીનગરના વિદ્યાર્થીએ આ ડિવાઇઝ વિકસિત કર્યું

નવી દિલ્હી: યુદ્વની પરિસ્થિતિમાં દુશ્મનોને મ્હાત આપવા માટે સૈનિકોની બહાદુરી અને ચપળતા ઉપરાંત આંતરિક કોમ્યુનિકેશન પણ જરૂરી છે. ક્યારેક સતત ગોળીબારના કારણે સૈનિકોના કાન સુધી અસ્પષ્ટ અવાજ પહોંચે છે. ત્યારે હવે સૈનિકો માટે ગાંધીનગર IITના વિદ્યાર્થીએ એવું ડિવાઇઝ વિકસાવ્યું છે જે આ કમ્યુનિકેશન ગેપને ભરી શકે છે. આજે જો યુદ્વ લડાય તો મિસાઇલ, હેલિકોપ્ટર રોટર […]

‘કોરોના સંકટ તેમજ સ્વાભિમાની ધુમંતુ સમાજ’ વિષય પર શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવાશે

કોરોના કાળ દરમિયાન ધુમંતુ સમાજ માટેના સેવાકાર્યો પર ડોક્યુમેન્ટરીનું આયોજન ભારતીય ચિત્ર સાધના અને રાષ્ટ્રીય સેવા ભારતી સંસ્થા દ્વારા આયોજન નીચે આપેલા માધ્યમો પર લાઇવ નિહાળી શકાશે અમદાવાદ: ભારતીય સમાજમાં સૌથી વધુ ઉપેક્ષિત અને સમાજથી વિપરિત હાંસિયામાં ધકેલાયેલો વર્ગ હોય તો તે ધુમંતુ જાતિ એટલે કે ધુમંતુ સમાજ છે. ધુમંતુ વિમુક્ત જાતિઓનો સમૂહ છે. ધુમંતુ […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો મહેમાન બન્યો 12 વર્ષનો હેમલ

સ્કેચ કલાના કસબીએ બનાવેલા રેખા ચિત્રથી પ્રભાવિત થઇ રુબરુ મળ્યા અમદાવાદ: 12 વર્ષનો અમદાવાદનો હેમલ ભાવસાર આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો ખાસ મહેમાન બન્યો હતો. બે-ચાર પેઢીઓથી ચિત્રકલાના વ્યવસાયમાં સંકળાયેલા પરિવારમાં ઉછરતો હેમલ પોતાના વડીલોને જોઇને છાપાઓ કે મેગેઝીનમાં ફોટાઓ દેખી દેખીને નાની વયથી આડા અવળા લીટોડા કરી સ્કેચ બનાવવા પ્રયાસ કરતો હતો. મૂક-બિધર […]

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનો શુભારંભ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયો

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31માં ટ્રેડ ફેર શોનો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો ગુજરાત રાજયને મોડલ સ્ટેટ બનાવવા ગારર્મેન્ટ ઓસોસિએશનનો સિંહ ફાળો રહ્યો છે:-  કૌશીકભાઇ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના અને મધ્યમ ઉદ્યોગોનું બહુ ધ્યાન રાખે છે:-  સી.આર.પાટીલ અમદાવાદ: આજે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ ફેર શોનું […]

PMGKAYના લાભાર્થીઓ સાથે પીએમ મોદીનો સંવાદ – કહ્યું – કોઇને ભૂખ્યા સુવા દીધા નથી

પીએમ મોદીએ PMGKAYના ગુજરાતના લાભાર્થીઓને કર્યા સંબોધિત કોઇને ભૂખ્યા સુવા દીધા નથી દરેક સંભવ મદદ કરવી એ જ અમારો ઇરાદો છે નવી દિલ્હી: પીએમ ગરીબ કલ્યાણ યોજના (PMGKAY)ના ગુજરાતના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ વાતચીત કરી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, દરેક સંભવ મદદ કરવી એ […]

સતત ચોથા વર્ષે “આઉટલુક”ના નેશનલ રેન્કિંગમાં એનઆઇએમસીજેનો સમાવેશ

નેશનલ રેન્કિંગમાં સ્થાન મેળવનારી NIMCJ ગુજરાતની એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા વર્ષ 2018, 2019, 2020 અને આ વર્ષના 2021માં પણ બેસ્ટ માસ કમ્યુનિકેશન કોલેજની શ્રેણીમાં NIMCJએ સ્થાન મેળવ્યું આ રેન્કિંગ રિસર્ચ એક્સેલન્સ, પ્લેસમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ સાથેના જોડાણો, વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ સહિતના માપદંડોના આધારે આધારે નક્કી કરાય છે અમદાવાદ: ગત 14 વર્ષથી ગુજરાતના મીડિયા શિક્ષણમાં અગ્રેસર થઈ રહેલી અમદાવાદ […]

હવે બિનજરૂરી વીજળીનો વપરાશ તમને મોંઘો પડશે, ફ્યૂઅલ સરચાર્જમાં થયો આટલો વધારો

હવે બિનજરૂરી વીજ વપરાશ તમને મોંઘો પડશે ગુજરાતમાં બિનજરૂરી લાઇટ-પંખાથી વીજબીલ વધશે ફ્યૂઅલ સરચાર્જ 1.80ની જગ્યાએ હવે 1.90 થઇ જશે અમદાવાદ: ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર છે. હવે રાજ્યમાં વીજળીનો બેફામ વપરાશ કરતા લોકોએ સાવધ રહેવું પડશે. કારણ કે, જો તમે જરૂરિયાત કરતાં વધુ વીજ વપરાશ કરશો તો તમારા ખિસ્સા પર વધુ ભાર […]

ભારતીય વિચાર મંચ દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન

ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઇ ઇન્ડ્સ યુનિ.ના સેન્ટર ફોર ઇંડિક સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. રામ શર્માનું વક્તવ્ય યોજાયું અમદાવાદ: ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય ઉપર ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ […]

મહિલા સશક્તિકરણ આગળ વધતું ગુજરાત: બનાસકાંઠાના લવાણા ગામની મહિલાઓ હીરા ઘસવાની તાલીમ લઇને બની રહી છે પગભર

આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ તરફ આગળ વધતુ ભારત બનાસકાંઠાના લવાણા ગામમાં મહિલાઓને હીરા ઘસવાની અપાય છે તાલીમ મહિલાઓ પગભર બને તે હેતુસર ગ્રામ પંચાયત દ્વારા આ પહેલ કરાઇ છે અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની જે નેમ અને સંકલ્પ લેવામાં આવ્યો છે તે દિશામાં દેશમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઇ રહી છે. સ્થાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code