1. Home
  2. Tag "Regional news"

ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક

ભારતીય શિક્ષણ મંડળની ઑનલાઇન બેઠક યોજાઇ આ બેઠકમાં ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક કરાઇ ડૉક્ટર વિનોદ પાંડેની અમદાવાદ શહેર કાર્યકારિણીના અધ્યક્ષ પદે નિમણૂક અમદાવાદ: ભારતીય જીવન મૂલ્યો આધારિત શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો/ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે ૧૯૬૯થી કાર્યરત ભારતીય શિક્ષણ મંડળનું સમગ્ર ગુજરાત પ્રાંતમાં કાર્ય જોશભેર ચાલી રહ્યું છે. આ સંદર્ભે ગઈકાલે યોજાયેલી […]

સીરો સર્વે: અમદાવાદના 81% લોકોમાં કોવિડ એન્ટિબોડી મળ્યા

અમદાવાદમાં પાંચમો સીરો સર્વે હાથ ધરાયો અમદાવાદમાં 81 ટકા લોકોમાં કોવિડ એન્ટિબોડી મળ્યા દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે અમદાવાદ: કોરોનાની બીજી લહેર હવે શાંત પડી છે ત્યારે અમદાવાદમાં એન્ટિબોડીને લઇને સર્વે કરવામાં આવ્યો હતો. પાંચમાં સીરો સર્વે અનુસાર અમદાવાદના દક્ષિણ-પશ્વિમ ઝોનમાં રહેલા લોકોમાં એન્ટિબોડીનું લેવલ સૌથી વધુ જોવા મળ્યું […]

ગુજરાતનું ગૌરવ: વડોદરાની શ્વેતા પરમાર ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઇવર બની

ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગુજરાતની શ્વેતા પરમાન ગુજરાતની પહેલી મહિલા સ્કાઇડાઇવર બની તેમના પહેલા દેશમાં માત્ર ત્રણ જ લાયસન્સ ધરાવતા મહિલા સ્કાઇડાઇવર છે વડોદરા: ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગુજરાત માટે ગૌરવની વાત છે. હકીકતમાં, ગુજરાતની એક યુવતી શ્વેતા પરમાર માત્ર 28 વર્ષની ઊંમરે રાજ્યમાંથી પહેલા સિવિલિયન સ્કાયડાઇવર બન્યાં છે. તેમના પહેલા દેશમાં માત્ર ત્રણ […]

ગુજરાત હાઇકોર્ટના લાઇવ પ્રસારણનું અનુકરણ હવે દેશની અન્ય હાઇકોર્ટમાં થશે

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગનું લોન્ચિંગ થયું ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાના હસ્તે કરાયું લોન્ચિંગ ગુજરાત માટે આ અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાના હસ્તે ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત માટે આ એક અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ બની […]

એસોચેમ GEM ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે જીએમ 5 ગ્રીન રેટિંગ સાથે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર રાષ્ટ્રની પ્રથમ સસ્ટેનેબલ લક્ઝરી લીલા હોટલનું પ્રમાણપત્ર આપ્યું

ગાંધીનગર: એસોચેમ જીઇએમ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા જીઇએમ 5 સ્તરની સિદ્વિ સાથે લીલા હોટલ, જી.એન.સી. રેલ્વે સ્ટેશન, ગાંધીનગર પ્રમાણિત, જીઇએમ એટલે ગ્રીન અને ઇકો ફ્રેન્ડલી મૂવમેન્ટ. આ પ્રોજેક્ટ એ ભારતમાં રેલ્વે સ્ટેશનોના અનન્ય મહત્વાકાંક્ષી વિકાસનો એક ભાગ છે. જેમાં ફોર્મ્સ આધારિત કોડ્સને વ્યવહારમાં અપનાવીને છે. પીએમ નરેન્દ્ર મોદીએ નવા અતિક્રમિત રેલ્વે સ્ટેશનનું ઉદ્વાટન કર્યું હતું. […]

રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘની દયનીય હાલતની સ્ટોરી બાદ તેની મદદ આવ્યું અદાણી ગ્રુપ, ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું

રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘ હાલમાં છે બેરોજગાર અનેક ટુર્નામેન્ટ્સમાં હરમનજીત સિંઘે અનેક મેડલ જીત્યા છે જો કે હાલમાં તેઓના પરિવારને બે ટંક ભોજનના પણ ફાંફા છે તેઓની આ દયનીય હાલતની સ્ટોરી ટ્વિટર પર એક પત્રકારે પોસ્ટ કરી આ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું સંકેત. મહેતા ભારતમાં સૌથી લોકપ્રિય […]

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે, આ રીતે કરી શકો છો ચેક

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાશે બોર્ડની વેબસાઇટ gseb.org પર આવતીકાલે પરિણામ જોઇ શકાશે નવી દિલ્હી: ગુજરાતના ધો-12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 17 જુલાઇના રોજ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઇટ પર […]

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાને જગન્નાથ મંદિરની મુલાકાત કરી દર્શન-અર્ચન કર્યા

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સીએમ અને નાયબ મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરની મુલાકાત કરી જગ્ન્નાથ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા રથયાત્રાએ ધાર્મિકની સાથોસાથ લોકોત્સવ પણ છે: CM રૂપાણી અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જગ્ન્નાથ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે […]

કેન્દ્ર સરકારની NPS યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં ફેમિલીને પેન્શન આપવા શૈક્ષિક સંઘની રજૂઆત

ભારત સરકાર દ્વારા વર્ષ 2005થી જોડાયેલા કર્મચારી માટે NPS યોજના શરૂ કરાઇ છે ભારત સરકારના NPS હેઠળના તમામ કર્મચારીઓને ચાલુ નોકરીએ મૃત્યુના કિસ્સામાં ફેમીલી પેન્શન યોજનાનો લાભ મળે છે જો કે રાજ્ય સરકારની જોગવાઇ અનુસાર રાજ્યના કર્મચારીઓને આ લાભ મળવા પાત્ર નથી NPSની જોગવાઇનો લાભ રાજ્યના કર્મચારીઓને મળે તે માટે GUSSએ કરી રજુઆત નવી દિલ્હી: […]

ઇલેક્ટ્રિક વાહનની સબસિડી માટે આ રીતે કરી શકો છો એપ્લાય, તમારા ખાતામાં પૈસા આવી જશે

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે આપી રહી છે સબસિડી આ માટે તમારે ઑનલાઇન ડિજીટલ ગુજરાતમાં કરવી પડશે અરજી અહીંયા જાણો કઇ રીતે કરશો અરજી અમદાવાદ: દેશમાં કમરતોડ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને અનેક શહેરોમાં તો ભાવ રેકોર્ડ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code