1. Home
  2. Tag "Regional news"

હવે લર્નિંગ લાઇસન્સ માટે RTOના ધક્કા નહીં ખાવા પડે, મોબાઇલમાં જ ટેસ્ટ આપી શકશો

હવે લર્નિંગ લાઇસન્સ માટે RTOના ધક્કા નહીં ખાવા પડે જલ્દી લર્નિંગ લાઇસન્સ માટે મોબાઇલમાં જ ટેસ્ટ આપી શકશો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની પરીક્ષા ઑનલાઇન લેવામાં આવશે અમદાવાદ: જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતુ કોઇ કામ હોય તો તે માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસના ધક્કા ખાવા પડે છે, પરંતુ. ઑગસ્ટથી આ ધક્કા ખાવાથી સ્વતંત્રતા મળી શકે છે. એટલે કે […]

સંઘમિત્ર દિલીપભાઇની સંવેદનાસભર અનુભૂતિ પ્રગટાવતી પુસ્તિકા: મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઇનિંગ

ભગીરથ દેસાઇ જઠર પ્રત્યારોપણની કઠણ છતાં સફળ શસ્ત્રક્રિયા પાર પાડ્યા પછી જીવનની ત્રીજી પારી ખેલવા તત્પર સંઘમિત્ર આત્મીય બંધુ દિલીપભાઈની અનુભૂતિ પ્રગટાવતી પુસ્તિકા : મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા _ થર્ડ ઇનિંગ આજે પૂર્ણ રૂપે વાંચી અને અનેક સંવેદનાસભર અનુભૂતિ થઈ. ભાઈ પ્રથમથી જ સાહસ અને સંઘર્ષનો માનુષ ! સુરત, મહેસાણા અને કચ્છમાં નેત્રદીપક સંઘ કાર્ય […]

NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો

NIMCJ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ પર વેબિનાર યોજાયો વેબીનારમાં ભારતીય અભિનય જગતના અભિનેતા શિષિર શર્માએ મનોરંજન જગતના અનેક પાસાઓ અને પોતાના અનુભવો વિશે ચર્ચા કરી હતી અમદાવાદ 26 જૂન: આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની તરફ વળી રહ્યું છે, ત્યારે ભારતીય સિનેમા પશ્ચાત્ય સંસ્કૃતિ તરફ કંઈ […]

શબ્દાંજલિ: સ્વયંસેવકત્વની આદર્શ અભિવ્યક્તિ એટલે સ્વ. અમૃતભાઇ કડીવાળા: ડૉ. મનમોહન વૈદ્ય

RSS, કર્ણાવતી વિભાગ દ્વારા RSS, ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક સ્વ. અમૃતભાઇ કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધે શબ્દાંજલિ અર્પણ કરી હતી કર્ણાવતી વિભાગના કાર્યાલય ડૉ. હેડગેવાર ભવન ખાતે શ્રદ્વાંજલિ સભા યોજાઇ હતી અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક […]

રાજ્યમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર 30 હજાર રૂપિયા સુધી થશે સસ્તા, આ છે કારણ

ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી થશે લાગુ આ પોલિસીની અમલી બનવાથી ઇલેક્ટ્રિક ટુ-વ્હિલરની કિંમત 30 હજાર સુધી ઘટશે ICRAએ એક રિપોર્ટમાં ઘટાડનો અંદાજ લગાવ્યો છે અમદાવાદ: ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સરકાર અત્યારે પહેલ કરી રહી છે. કેન્દ્રની ફેમ-2 સ્કીમ હેઠળ વધારવામાં આવેલી સબસિડીની સાથે રાજ્ય સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી હેઠળ ટૂંક […]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા સ્વ. ડૉ. અમૃત કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા શ્રદ્વાંજલિ સભાનું આયોજન શ્રદ્વાંજલિ સભાનું આયોજન, શુક્રવારે સાંજે 5.30 કલાકે કરવામાં આવ્યું છે શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યની વિશેષ ઉપસ્થિતિ રહેશે અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક તરીકે સેવા આપીને લોકચાહના મેળવનારા અમૃતભાઇ કડીવાળાનું થોડા સમય પહેલા […]

અમદાવાદથી ગાંધીનગર પહોંચવું આસાન બન્યું, ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોવદેવી ઑવરબ્રિજનું કર્યું લોકાર્પણ

હવે ગાંધીનગર પહોચવું વધુ આસાન બન્યું વૈષ્ણોવદેવી ઓવરબ્રિજનું થયું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહે વૈષ્ણોવદેવી સહિત 3 બ્રિજનું કર્યું લોકાર્પણ અમદાવાદ: હવે અમદાવાદીઓને એસ.જી.હાઇવે પર વધુ ટ્રાફિક નહીં નડે. આખરે જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે વૈષ્ણોવદેવી સર્કલ પરના ઓવરબ્રિજનું લોકાર્પણ થઇ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મત વિસ્તારમાં બનાવાયેલા 3 ઑવરબ્રિજનું લોકાર્પણ […]

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ‘યોગ’ વિષય પર 3 દિવસીય ઑનલાઇન કાર્યક્રમનું આયોજન

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, ગુજરાત પ્રાંત દ્વારા ઑનલાઇન કાર્યક્રમનું આયોજન ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા યોગને લગતા વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે આ કાર્યક્રમમાં પરિવારજનો સાથે જોડાવવા માટે તમે લેખના અંતે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઇ શકશો અમદાવાદ: યોગ એ એક પ્રાચીન, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને […]

‘હિન્દુ જાગરણ મંચ’નો AMCને સવાલ: BU વગરની 3000 મિલકતો સીલ તો ‘વર્ષા ફ્લેટ’ કેમ નહીં?

AMCએ BU પરમિશન વગરની 3000 મિલકતો સીલ કરી પરંતુ BU પરમિશન વગરની ‘વર્ષા ફ્લેટ’ બિલ્ડીંગ સામે AMCએ કોઇ કાર્યવાહી ના કરી AMCની આ પ્રકારની દોગલી નીતિને લઇને ‘હિન્દુ જાગરણ મંચ’એ કર્યા દેખાવો અમદાવાદ: અમદાવાદના અનેક વિસ્તારોમાં એવી મિલકતો છે જે BU પરમિશન વગર ચાલી રહી છે. જો કે થોડાક સમય પહેલા હાઇકોર્ટે આ પ્રકારની મિલકતો […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સરકાર લઇ શકે છે આ નિર્ણય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો રાજ્ય સરકાર વેટ ઘટાડવાનું વિચારી રહી છે સરકારના આ નિર્ણયથી સામાન્ય પ્રજાને થશે રાહત અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીની સાથોસાથ મોંઘવારીથી પણ પ્રજા ત્રસ્ત છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ગુજરાત સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code