1. Home
  2. Tag "Restaurant"

પાવગઢ મંદિરઃ 5 હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તેવા ભોજનાલયનું નિર્માણ કરાશે

અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કુદરતી સોદર્યથી ભરપૂર પાવાગઢ પર્વત આવેલો છે. આ પર્વત પર ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર જગતજનની મા કાલિકાનું મંદિર આવેલું છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શને આવે છે. માતાજીના દર્શન કરીને અને કુદરતી સોદર્ય નિહાળી ઘન્યતા અનુભવે છે. ગુજરાતીઓના આસ્થા કેન્દ્ર સમા પાવાગઢ સાથે અનેક દંતકંથાઓ લોકમુખે […]

ટ્રેનના ડબ્બામાં બનશે રેસ્ટોરન્ટ,જાણો સંપૂર્ણ માહિતી

રાજકોટ :  વાત સાંભળીને થોડી નવાઈ લાગશે પણ હવે રાજકોટના એસ્ટ્રોન ચોક નજીક ટ્રેનના ફાજલ પડેલા ડબ્બામાં ફાઈવ સ્ટાર જેવી હોટલ ઉભી કરવામાં આવશે.અત્યાર સુધી આપણે જંગલની થીમ પર, જેલની થીમ પર એમ અલગ અલગ થીમ પર આપણે હોટલો જોઈ છે અને મુલાકાત પણ લીધી છે. ત્યારે હવે રાજકોટના લોકો ટ્રેનમાં બેસીને પોતાના ભોજનનો આનંદ […]

અમદાવાદઃ રેસ્ટરન્ટમાં કામ કરતા બે બાળકોને મુક્ત કરાવાયાં, મહિલા સંચાલક સામે ગુનો નોંધાયો

અમદાવાદઃ નાના બાળકો પાસે મજુરી કરાવવી ગુનો બને છે તેમ છતા કેટલાક લોકો ઓછી રકમમાં બાળકો પાસે પોતાની રેસ્ટોરન્ટ, દુકાનોમાં કામ કરાવે છે. જેથી આવા બાળકોને મુક્ત કરાવવા માટે પોલીસ તથા વિવિધ સંસ્થાઓ કામગીરી કરી રહી છે. દરમિયાન સરખેજ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ ઉપર શ્રમ અધિકારીઓએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન બે બાળકોને મુક્ત કરાવ્યાં હતા. […]

હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીઃ કેન્દ્ર સરકારનો નિર્દેશ

નવી દિલ્હીઃ CCPA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં. સર્વિસ ચાર્જની કોઈ વસૂલાત અન્ય કોઈ નામથી કરવામાં આવશે નહીં. કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક […]

કોઈપણ હોટલ અથવા રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં: ગ્રાહક બાબતોનું મંત્રાલય

દિલ્હી:CCPA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે,હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં. સર્વિસ ચાર્જની કોઈ વસૂલાત અન્ય કોઈ નામથી કરવામાં આવશે નહીં. કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકની વિવેકબુદ્ધિ […]

રેસ્ટોરન્ટે બનાવ્યો અનોખો નિયમ, મોંઘા કપડાં-ભારે ઘરેણાં અને ટેટૂવાળા લોકોને નહીં મળે એન્ટ્રી

રેસ્ટોરન્ટે બનાવ્યો અનોખો નિયમ મોંઘા કપડાં-ભારે ઘરેણાં અને ટેટૂવાળા લોકોને નહીં મળે એન્ટ્રી સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાયો નિયમ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે.અમીર પણ છે અને ગરીબો પણ છે. કેટલાક પૈસાનો ડોળ કરે છે અને કેટલાક સાદું જીવન જીવે છે.એવા ઘણા લોકો છે જેમની પાસે ખૂબ જ સંપત્તિ છે, પરંતુ તેમને પૈસાનું સહેજ […]

સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાન ફુડ ફેસ્ટિવલનું બેનર લાગ્યુઃ હિન્દુ સંગઠનોમાં રોષ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાની ફુડ ફેસ્ટિવલનું બેનર લાગતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બેનર તોડી નાખીને રેસ્ટોરન્ટ સંચાલકને ચેતવણી પણ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના રિંગરોડ વિસ્તાર પર આવેલી એક રેસ્ટોરન્ટની બહાર ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર લાગ્યા હતા. જેમાં પાકિસ્તાની ડિનરની જાહેરાત કરવામાં આવી હતી. તા. 12 […]

આ છે દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ,જ્યાં ગ્રાહકો બોલીને નહીં પણ આ રીતે જમવાનો આપે છે ઓર્ડર

દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ સાયલન્ટ કેફેના નામથી છે પ્રખ્યાત   આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના બોલવા પર પાબંધી ગ્રાહકો ઈશારાથી આપે છે ફૂડનો ઓર્ડર દુનિયામાં એવા કેટલાક અજીબોગરીબ રેસ્ટોરન્ટ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. જેમ કે ઘણા રેસ્ટોરન્ટ ઊંચાઈ પર બનાવામાં આવ્યા છે તો કેટલાક પાણીની અંદર. કેટલાક એવા રેસ્ટોરન્ટ છે જ્યાં જવા માટે ખાસ […]

અમેરિકાઃ રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ મેનેજર ઉપર ગરમા-ગરમ સૂપ નાખ્યું

દિલ્હીઃ અમેરિકાની એક રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ ગરમા-ગરમ સૂપ મેનેજરના મોઢા ઉપર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, મેનેજરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાની સાથે એક યુવાન પણ હતો. આ ઘટના બાદ […]

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code