ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, કહીં ખૂશી કહીં ગમ
4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી, વેવાણે 10 વર્ષથી રાજ કરતી વેવાણ સહિત આખી પેનલ સાથે હરાવી, રાજકોટના સણોસરા ગામે મુસ્લિમ મહિલા સરપંચ તરીકે ચૂંટાયા અમદાવાદઃ રાજ્યમાં 4564 ગ્રામપંચાયતોની ગઈ તા. 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં સરેરાશ 78.20 મતદાન નોંધાયું હતું. જેનું પરિણામ આજે 25 જૂનના રોજ જાહેર કરવામાં આવતા કહીં ખૂશી કહીં ગમના […]