ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી
ગાંધીનગર, 17 મે 2026: Disaster Management meeting held to review pre-monsoon preparations ગુજરાતમાં ચોમાસાના આગમનને હવે સવા મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિએ સંબંધિત અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું. કે રાજ્યમાં દર વખતની […]


