1. Home
  2. Tag "ricepe"

કિચન ટિપ્સઃ- બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બનાવી દો આ બે સામગ્રીમાંથી બનતો રોટલી રોલ

સાહિન મુલતાનીઃ- આજકા બાળકોને ફાસ્ટફૂડ ખાવાનો ખૂબ શોખ છે આવી સ્થિતિમાં બાળકો ઘરનું ખાવામાં ખૂબ નખરા કરે છએ,જો કે આજે બાળકો માટે રોટલી રોલ બનાવાની વાત કરીશું જે ઝડપથી બની તો જશે જ સાથે શોખથી બાળક ખાશે પણ સામગ્રી 2 નંગ – રોટલી 2 ચમચી – ટામેટા સોસ 1 નંગ – બાફેલું બટાકું 1 ચમચી […]

કિચન ટિપ્સઃ- તરબૂચની છાલ ફેંકતા પહેલા વાંચલી તેમાંથી સરસ મજાની જેલી ચોકલેટ બનાવાની રીત

ઉનાળામાં તરબૂચ ખૂબ આવતા હોય છે દરેક ઘરમાં તરબૂચ ખાવામાં આવે છે જો કે તરબૂચ ખાયનમે તેની છાલ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો હવે તેને ફેંકતા પહેલા આ વાંચીલો કારણ કે આ વેસ્ટ છાલમાંથી તમે સરસ મજાની ચોકલેટ બનાવી શકો છો. સામગ્રી તરબૂચની છાલ – 200 ગ્રામ ખાંડ – 500 ગ્રામ ફ્રૂટ કલર- 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code