રાહુલ ગાંધીની નીતિશકુમાર બાદ શિવસેનાના સંજય રાઉતે પ્રશંસા કરી
મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પણ રાહુલ ગાંધીના વખાણ કરનારા નેતાઓમાંના એક બની ગયા છે. તેમણે ‘ભારત જોડો’ યાત્રાના વખાણ કર્યા છે. તેમજ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાહુલના વખાણ કર્યા હતા અને તેમને 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં […]


