1. Home
  2. Tag "rohit shetty"

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: નેપાળથી મળ્યું ફંડિંગ, આંતરરાષ્ટ્રીય કાવતરું આવ્યું

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2026: જાણીતા ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બંગલા પર થયેલા ફાયરિંગના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં હવે આ ઘટના પાછળ ‘ઇન્ટરનેશનલ કનેક્શન’ સામે આવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, શૂટરોને આ હુમલો કરવા માટે પડોશી દેશ નેપાળથી ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. ક્રાઈમ […]

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગનો માસ્ટરમાઇન્ડ શુભમ લોનકર હોવાનો ખુલાસો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2026: બોલિવૂડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાન ખાન અને કપિલ શર્મા બાદ હવે જાણીતા ડાયરેક્ટર-પ્રોડ્યુસર રોહિત શેટ્ટીને નિશાન બનાવવામાં આવ્યા છે. જુહુ વિસ્તારમાં રોહિત શેટ્ટીના નિવાસસ્થાને થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, આ હુમલાનો માસ્ટરમાઇન્ડ વોન્ટેડ ગેંગસ્ટર શુભમ લોનકર છે. ક્રાઈમ […]

જ્હોન અબ્રાહમ અને રોહિત શેટ્ટી આગામી ફિલ્મ માટે ઓગસ્ટમાં મુખ્ય એક્શનનું શુટીંગ કરશે

જ્હોન અબ્રાહમ હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના જીવન પર આધારિત એક ક્રાઈમ ડ્રામા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા રોહિત શેટ્ટી અને જ્હોન પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. રોહિત શેટ્ટી તેની કોપ ફિલ્મો ઉપરાંત વાસ્તવિક જીવનથી પ્રેરિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે […]

રોહિત શેટ્ટીની ફિલ્મમાં આ સુપરસ્ટાર પોલીસ અધિકારી તરીકે જોવા મળશે

ફિલ્મપ્રેમીઓની નજર રોહિત શેટ્ટી અને કોપ યુનિવર્સ પર છે. જોકે તેમની છેલ્લી ફિલ્મ સિંઘમ અગેન હતી, જેમાં અજય દેવગન કંઈ ખાસ કરી શક્યા ન હતા. પરંતુ હાલ માટે, ચાહકોએ બંનેને સાથે જોવા માટે રાહ જોવી પડશે. કારણ કે રોહિત શેટ્ટી હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં, […]

રોહિત શેટ્ટી કોપ બ્રહ્માંડમાં અલગથી ટાઈગરને લઈ ફિલ્મ બનાવે તેવી શકયતાઓ

અભિનેતા ટાઇગર શ્રોફ હાલ સિંઘમ અગેઇનની સફળતાનો આનંદ માણી રહ્યો છે. તેણે ફિલ્મમાં એક નાનકડો રોલ કર્યો છે, પરંતુ અભિનેતા ખુશ છે કે દર્શકોએ ફિલ્મમાં તેના પાત્રને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ટાઇગર એક કોપની ભૂમિકામાં જોવા મળ્યો છે, અને અભિનેતાને હવે આશા છે કે તેને આ કોપ બ્રહ્માંડમાં એક […]

‘સિંઘમ અગેન’માં વિલન બનવા પર અર્જુન કપૂરે મૌન તોડ્યું, રોહિત શેટ્ટીએ કાસ્ટ કેમ કર્યો તેનું કારણ કહ્યું

નવી દિલ્હી: રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’ ઘણા સમયથી ચર્ચામાં છે. અત્યાર સુધી આ ફિલ્મમાંથી દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર વિલનના કિરદારમાં જોવા મળશે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના વિલનના કિરદાર વિશે ખુલીને વાત કરી છે અને કહ્યું છે […]

રોહિત શેટ્ટીએ શેર કરી ‘સિંઘમ અગેઇન’ની પહેલી ઝલક,જોવા મળશે જબરદસ્ત એક્શન

મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી અને અજય દેવગન, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને દીપિકા પાદુકોણ આ દિવસોમાં ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ ‘સિંઘમ 3’માંથી દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફનો દમદાર એક્શન લુક સામે આવ્યો છે જે ચાહકોને ઘણો પસંદ આવ્યો છે. આ ફ્રેન્ચાઈઝી ફિલ્મના પહેલા અને બીજા ભાગની જેમ […]

રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં જોવા મળશે આ એક્ટ્રેસ,અજય દેવગણની ઓનસ્ક્રીન બહેનની ભજવશે ભૂમિકા !

મુંબઈ:રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ હિટ થયા પછી, ડિરેક્ટર હવે ફિલ્મના આગામી ભાગ માટે તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે રોહિત શેટ્ટી યુનિવર્સની પ્રથમ મહિલા પોલીસ અધિકારીની ભૂમિકા […]

રોહીત શેટ્ટીની રણબીર સિંહ -જેક્લિન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું મોસન પોસ્ટર થયું રિલીઝ

સર્કસનું મોસન પોસ્ટર રિલીઝ રોહીત શેટ્ટીની ફિલ્મની આતુરતાથી જોવાઈ રહી છે રાહ કોમેડિથઈ ભરપુર હશે આ ફિલ્મ મુંબઈઃ- દિગ્દર્શક રોહિત શેટ્ટી એક્શન ફિલ્મો દર્શકો ખૂબ પસંદ કરતા હોય છે આ સાથે જ તેઓ કોમેડી ફઇલ્મોને લઈને પણ જાણીતા છે. ત્યારે હવે તેમની અપકમિંગ ફિલ્મ સર્કસ મોસ્ટ એવોઈટેડ ફિલ્મ છે.ત્યારે હવે રોહીત શેટ્ટી ફિલ્મ ‘સર્કસ’ સાથે […]

ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને મળ્યા,લોકોએ ફોટા પર આવી પ્રતિક્રિયા આપી

મુંબઈ:ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા એન્જંસીના એકાઉન્ટ પર બંનેની તસવીર પોસ્ટ કરીને આ અંગેની માહિતી અપાઈ હતી.રોહિત શેટ્ટીને અમિત શાહ સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રોહિત ભાઈ, હોમ મિનિસ્ટર પર કોઈ સ્ક્રિપ્ટ ન લખતા, મને લાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code