Homeગુજરાતીરોહિત શેટ્ટીની Indian Police Force માં વિવેક ઓબેરોયની ધમાકેદાર એન્ટ્રી 

રોહિત શેટ્ટીની Indian Police Force માં વિવેક ઓબેરોયની ધમાકેદાર એન્ટ્રી 

  •  રોહિત શેટ્ટીની Indian Police Force માં વિવેક ઓબેરોયની એન્ટ્રી
  • અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર આવ્યું સામે
  • અગાઉ શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ થયું હતું રિલીઝ
  • પોસ્ટરમાં વિવેક યુનિફોર્મમાં જોવા મળ્યો

મુંબઈ:રોહિત શેટ્ટી ‘સૂર્યવંશી’ બાદ હવે વધુ એક ધમાકેદાર એક્શન ફિલ્મ લાવી રહ્યો છે, જેમાં વિવેક ઓબેરોયે હવે ધમાકેદાર એન્ટ્રી થઇ છે.ફિલ્મમાં વિવેક ઓબેરોયનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જે શાનદાર છે.પોસ્ટરમાં વિવેક યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે,

અભિનેતાના આ શાનદાર લુકને ચાહકો તરફથી અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.વિવેક ઓબેરોય પહેલા શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

https://www.instagram.com/p/Cczb0UxqNVa/?utm_source=ig_embed&ig_rid=6e1a178d-7540-4256-adf0-3335e7b42069

રોહિત શેટ્ટીની આ ફિલ્મ સાથે જોડાયેલા ત્રણેય કલાકારોના લુક્સે ચાહકોને ચોંકાવી દીધા છે. વિવેક ઓબેરોયના લુકની વાત કરીએ તો, વિવેક એકદમ હેન્ડસમ અને પોલીસ યુનિફોર્મમાં પૂરેપૂરો કોન્ફીડેન્સ જોવા મળે છે.અભિનેતા હાથમાં બંદૂક લઈને નિશાન સાધતો જોવા મળે છે, આ વખતે વિવેકને જોઈને લાગે છે કે તે ટાર્ગેટ કરી રહ્યો છે કે હવે તે આ તક ગુમાવશે નહીં.

રોહિત શેટ્ટીએ આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.આ સાથે વિવેકે પણ ફિલ્મનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img