1. Home
  2. Tag "Rourkela"

ઓડિશાના રાઉરકેલા નજીક બસ ટ્રક સાથે અથડાઈ, 4 ના મોત અને 20 થી વધુ ઘાયલ

રાઉરકેલા, 29 એપ્રિલ 2026: ઓડિશાના હાઈવે નંબર 143 પર ચાંદીપોશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુશાબીરા નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. રાઉરકેલાથી જાજપુર જઈ રહેલી પ્રમિલા બસ એક ટ્રેલર સાથે સામસામે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં બે બસ ડ્રાઈવર, એક કંડક્ટર અને ટ્રેલર ડ્રાઈવરનું મોત નીપજ્યું, જ્યારે 20 થી વધુ મુસાફરો ઘાયલ થયા, જેમાંથી 10 ની હાલત […]

ઓડિશાના રાઉરકેલામાં હોકી ઈન્ડિયા લીગ શરૂ થશે

નવી દિલ્હીઃ ઓડિશાના રાઉરકેલામાં આજથી હોકી ઈન્ડિયા લીગ શરૂ થઈ રહી છે. બિરસા મુંડા સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે દિલ્હી એસજી પાઇપર્સ અને ગોનાસિકા વચ્ચે ઉદ્ઘાટન મેચ રમાશે. હોકી લીગ બે તબક્કામાં રમાશે. મેચનો પ્રથમ તબક્કો આજથી 18 જાન્યુઆરી સુધી ચાલશે જેમાં તમામ ટીમોએ એક-બીજા સામે એક વખત રમવાનું રહેશે. બીજો તબક્કો 19 જાન્યુઆરીથી શરૂ થશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code