RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
તમારું કાર્ય સામાન્ય નથી તમે રાષ્ટ્રના નચિકેતા છોઃ સંતશ્રી દિવ્ય વલ્લભ સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી કંડારી, 10 મે, 2026 – RSSના ‘સંઘ શિક્ષા વર્ગ’ નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. […]


