1. Home
  2. Tag "Run for Unity"

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કૃષિ ભવનથી ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપી તેનું નેતૃત્વ કર્યું

સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિ પરષોત્તમ રૂપાલાએ ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપી   કૃષિ ભવનના પ્રાંગણમાંથી ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી દિલ્હી: કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે કૃષિ ભવનના પ્રાંગણમાંથી ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને તેનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ […]

રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે આજે અમદાવાદ સહિત મહાનગરોમાં રન ફોર યુનિટી યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરવામાં આવે છે, આજે 31મી ઓક્ટોબરને સરદાર જ્યંતીના દિને રાજ્યના તમામ મહાનગરોમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર સહિત શહેરોમાં રન ફોર યુનિટી યોજાશે. ગુજરાતમાં એકતા દિવસ માત્ર એકતાના […]

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત નેશનલ લો યુનિ. દ્વારા રન ફોર યુનિટી દોડ યોજાઈ

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જ્યંતી રાજ્યભરમાં ઊજવાઈ હતી.ગાંધીનગર સ્થિત વિખ્યાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા 6 કિ.મી. લાંબી રન ફોર યુનિટી દોડ યોજવામાં આવી હતી. ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ પણ છ કિ.મીની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સૌ કોઇને પ્રેરણા પૂરી પાડી હતી અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code