1. Home
  2. Tag "Rupani"

પાંજરાપોળની જમીન મામલે તત્કાલિન કલેકટર લાંઘા સામે મેં જ તપાસના આદેશ આપ્યા હતા: રૂપાણી

અમદાવાદઃ પાંજરાપોળની જમીન અંગેના આક્ષેપ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાંજરાપોળની જમીન અંગે મારા વિષે કરાયેલા આક્ષેપ પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. લાંઘા જ્યારે કલેક્ટર હતા ત્યારે તેમની વિરુદ્ધ મળતી ફરિયાદોને આધારે તેમના વિરુદ્ધ 6 જૂન 2020ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારા દ્વારા તેમની વિરુદ્ધની ફરિયાદની ફાઈલમાં તપાસ અંગે હસ્તાક્ષર કરી […]

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન અપાયું

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની આજે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. પણ સાથે જ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને પણ કારોબારીમાં સ્થાન અપાયુ છે. ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે […]

મુખ્યમંત્રીની જવાબદારીથી મુક્ત થયા બાદ હવે ખૂબ હળવાશ અનુભવું છુઃ વિજય રૂપાણી

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત પોતાના હોમ ટાઉન  રાજકોટની મુલાકાતે આવેલા વિજય રૂપાણીનું વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને ભાજપના કાર્યકરો દ્વારા તેમના નિવાસસ્થાને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનો શપથ વિધિનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી  વિજય રૂપાણી અને તેના પત્ની અંજલીબેન ગઈકાલે જ મોટરમાર્ગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code