ભારતનું આકાશ બનશે અભેદ્ય: રશિયાથી આવી ચોથી S-400 સુદર્શન મિસાઈલ સ્ક્વોડ્રન
નવી દિલ્હી, 4 જૂન 2026: દેશની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવા તરફ ભારતે વધુ એક મોટી સફળતા હાસલ કરી છે. રશિયા તરફથી અત્યાધુનિક S-400 ‘સુદર્શન’ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ચોથી સ્ક્વોડ્રન ભારત પહોંચી ગઈ છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અત્યાધુનિક સિસ્ટમનો પહેલો જથ્થો દરિયાઈ માર્ગે જહાજ દ્વારા ભારત લાવવામાં આવ્યો છે અને […]


