દેશની સરાકરે છેલ્લા 9 વર્ષમાં ભારતના લોકોને મુશ્કેલ બનાવતા નિયમો સરળ કર્યા છે – મંત્રી જયશંકર
દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર હાલ ઈન્ડોનેશિયાની મુલાકાતે છે. આ દરમિયાન જકાર્તામાં જકાર્તામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં ભારત સરકારે લોકોના જીવનને મુશ્કેલ બનાવતા હતા તેવા નિયમોમાં ફેરફાર કર્યા છે. જયશંકરે ભારતીય ડાયસ્પોરા સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તમે બધાએ ભારતની વિકાસ ગાથામાં ભાગ લેવો જોઈએ. તેમણે […]