સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે – એસ.જયશંકર
દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ત્રણ વર્ષથી ચાલી રહેલા સૈન્ય અવરોધ વચ્ચે સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. જયશંકરે અહીં ચર્ચા સત્રમાં કહ્યું, ” આજે સરહદ પર સ્થિતિ હજુ પણ અસામાન્ય છે.” યુએસ સાથેના સંબંધો પર તેમણે વડા […]