1. Home
  2. Tag "s.jayshankar"

ઓસ્ટ્રેલિયાના PMએ નરેન્દ્ર મોદીને ‘BOSS’ કહીને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરીઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતેથી પરત ફર્યાં છે. આ ત્રણ દેશના પ્રવાસમાં ભારત અને પીએમ મોદીને ખુબ સન્માન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમએ નરેન્દ્ર મોદીને ધ બોસ કહ્યાં હતા તે તેમના ભાષણનો હિસ્સો ન હતો પરંતુ તેમના મનની વાત હતી. જ્યારે બાઈડેન નરેન્દ્ર મોદીનું ખુબ સન્માન કરે છે […]

SCOમાં ભાગ લેવા બિલાવલ ગોવા પહોંચ્યા, ભુટ્ટોના સ્વાગત વખતે આતંકીઓના આકા પાકિસ્તાન તરફી નારાજગી જોવા મળી

પણજીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા હતા. શુક્રવારે સવારે બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું, પરંતુ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ […]

પાકિસ્તાન આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી નહીં શકેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એક.જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડેહાથ લીધું હતું. સાઈપ્રસ યાત્રા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી ના શકાય. ચીન મુદ્દે તેમણે કહ્યું કે, ચીન સામે અમારા સંબંધ સામાન્ય નથી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એક તરફી બદલવાના કોઈ […]

UNમાં કાશ્મીર રાગ આલાપતા પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ભારતનો કરારો જવાબ

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટિપ્પણી કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ જ મંચ પર પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે કહ્યું કે જે દેશ ઓસામા બિન લાદેનની મહેમાનગતિ કરી હોય, જેણે તેના પડોશી દેશના સંસદ પર હુમલો કર્યો હતો. તેને યુએન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ […]

સંયુકત આરબ અમીરાત એ ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજારઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ UAEમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મહત્વકાંક્ષી ગણાવ્યા છે. વિદેશમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, યુક્રેન સંધર્ષની વ્યાપક અસરોના કારણે પૂર્વ અને પશ્ચિમના બે મોટા વિભાજન થયા છે, જે યુક્રેનની બાબત પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે, બીજું વિભાજન વિકાસ પર કેન્દ્રિત છે જે ઉત્તર અને દક્ષિણનું છે. […]

સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, સરહદ પરની સ્થિતિ ભારત-ચીનના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ વચ્ચે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પરની સ્થિતિ […]

વિદેશમંત્રી એસ.જયશંકરે પરસ્પરના હિતોને લઈને યૂએઈ રાષ્ટ્રપતિના સલાહકાર સાથે કરી ચર્ચા

વિદેશમંત્રીએ યૂએઈ રાષ્ટ્પતિના સલાહકાર સાથે ચર્ચા કરી બન્ને નેતાઓ વચ્ચે પરસ્પરના હિતોને લઈને થઈ વાતચીત   દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને સોમવારના રોજ સંયુક્ત અરબ અમીરાના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહિનના સલાહકાર અનવર ગરગાશ સાથે પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.આ  બંને નેતાઓએ ગલ્ફ પ્રદેશો સિવાય અફઘાનિસ્તાન કટોકટી અંગે […]

વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન સાથે વિતેલી રાતે ફોન કરી વાતચીતઃ અફઘાન સંકટ પર વ્યક્ત કરી ચિંતા

દેશના વિદેશમંત્રી જયશંકરે અમેરિકી વિદેશ પ્રધાન સાથે વાત કરી હાલની અફઘાનની સ્થતિ પર બન્ને પ્રઘાને કરી ચર્ચા અફઘાનની સ્થિતિને લઈને જતાવી ચિંતા દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. આ  બન્ને નેતાઓની વાતચીત ત્યારે થઈ છે કે જ્યારે કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી બોમ્બ ધડાકાના બે […]

વિદેશમંત્રી એસ જયશંકર આજે ન્યૂયોર્કની 4 દિવસીય યાત્રા માટે રવાના થશે- યુએનની બેઠકમાં લેશે ભાગ

વિદેશમંત્રી આજથી ન્યૂયોક્રની યાત્રા પર યૂએનની બેઠકમાં લેશે ભાગ આ બેઠક ભારતની અધ્યક્ષતા હેઠળ આયોજીત દિલ્હીઃ-હાલમાં અફઘાનિસ્તાનમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે, ત્યારે આવી સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાની બેઠકના ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વિદેશમંતેરી યએસ જયશંકર આજે સોમવારથી અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં જવા માટે રવાના થનાર છે. સુરક્ષા પરિષદના કાર્યક્રમોમાં આતંકવાદ પર ચર્ચામાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code