સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે શનિવારે ડ્રાયફ્રુટનો અલૌકિક શણગાર કરાયો
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર આજે શનિવારના રોજ ડ્રાયફ્રુટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન બનુમાનજી દાદાના દર્શન કરવા આજે ભાવિકો ઉમટી પડ્યા હતા. સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ખાતે ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે, મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી […]


