1. Home
  2. Tag "Salman Khan"

ટાઈગર 3 : સલમાન ખાન બાદ ‘કેટરીના’નો ફર્સ્ટ લૂક આવ્યો સામે,ફુલ એક્શન મોડમાં જોવા મળી કેટરીના કૈફ

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 તેના ટ્રેલર રિલીઝને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન ફિલ્મને લગતા અપડેટ્સ પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મમાંથી સલમાન ખાનનો લુક સામે આવ્યો હતો. તે જ સમયે, હવે ઝોયા એટલે કે કેટરીના કૈફનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. હાલમાં જ ટાઇગર 3નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું […]

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ધમાકેદાર ટીઝર રિલીઝ

મુંબઈ: બોલિવૂડનો સુલતાન એટલે કે સલમાન ખાન જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તેને જોવાનો એક અલગ જ ક્રેઝ સર્જાય છે. ભાઈજાનના ચાહકો હંમેશા તેની ફિલ્મોને લઈને ઉત્સુક હોય છે. છેલ્લા કેટલાક સમયથી સલમાન તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. દર્શકો પણ ટાઈગર 3ની ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા […]

અભિનેતા સલમાન ખાને કોલકાતા ખાતે સીએમ મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

સલમાન ખઆને મમતા બેનર્જી સાથએ કરી મુલાકાત કોલકાતા ખાતે થઈ આ મુલાકાત કોલકાતોઃ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની તાજેતરમાં જ કિસીકા ભાઈ કિસી કી જાન રિલીઝ થી હતી ,સલમાન ખાન હંમેશા બોલિવૂડમાં ચર્ચાનો વિષય રહેતા હોય છે.ત્યારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમના કાલીઘાટ નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. જાણકારી […]

સલમાન-શાહરુખ આ દિવસે શૂટ કરશે ‘ટાઈગર 3’નું સ્પેશિયલ સિક્વન્સ

મુંબઈ : ફિલ્મ ‘પઠાણ’માં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પડદા પર એકસાથે જોઈને ચાહકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેને ફિલ્મ ‘ટાઈગર 3’ જોતી વખતે પણ કંઈક આવી જ ખુશી મળશે, કારણ કે સલમાન ખાનની આ ફિલ્મમાં શાહરૂખનો કેમિયો છે. આ ફિલ્મ માટે દર્શકોની ઉત્સુકતાનું આ પણ એક કારણ છે. ટૂંક સમયમાં તેમની રાહનો અંત […]

સલમાન ખાન 25 વર્ષ પછી કરણ જોહરની ફિલ્મ કરશે,એક્શનથી હશે ભરપૂર

સલમાન ખાન 25 વર્ષ પછી કરણ જોહરની ફિલ્મ કરશે આ ફિલ્મ એક્શનથી હશે ભરપૂર  મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ઈન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર કરણ જોહર વિશે એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 25 વર્ષ બાદ ભાઈજાન કરણ જોહરની ફિલ્મમાં દેખાઈ શકે છે. જી હા, આ વાતની પુષ્ટિ ખુદ […]

સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસી કી જાન’નું ફર્સ્ટ ડે કલેક્શન ઘાર્યા કરતા ઓછું

સલમાન ખાનની ફિલ્મનું કલેક્શન પહેલા દિવસે ઘાર્યા કરતા ઓછું વિકેન્ડમાં મળી શકે છે ફિલ્મને લાભ મુંબઈઃ- વિતેલા દિવસના રોજ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ કિલી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થયું છે, ફિલ્મના રિલ્ઝી પહેલા આ ફિલ્મની ઓપનિંગ શાનદાર થવાની ઘારણા હતી જો કે ફિલ્મે પ્રથમ દિવેસ ખૂબ જ ખરાબ કલેક્શન કર્યું છે,ઘાર્યા […]

સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી – પોલીસે સગીર આરોપીની કરી ધરપકડ

દિલ્હીઃ– બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગની ધમકીઓ વચ્ચે સલમાન ખાનને સોમવારે રાત્રે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવાય છે કે તેને રાજસ્થાનના જોધપુરથી ‘રોકી ભાઈ’નો ફોન આવ્યો હતો. એક સોંગના વિવાદ બાદ તેને આ ધમકીઓ મળી […]

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું મોશન પોસ્ટર રિલીઝ,જાણો કયા દિવસે રિલીઝ થશે ટ્રેલર

મુંબઈ : બોલિવૂડના ‘સુલતાન’ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું જબરદસ્ત મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરની સાથે જ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ધમાકેદાર ગીતોનો આનંદ માણી રહેલા ચાહકો હવે ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. સમલાન […]

સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ નું સોંગ ‘યેતમ્મા’નું ટિઝર રિલીઝ

સલમાન ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાન આ ફિલ્મનું સોંગ યેતમ્માનું ટિઝર કરાયું રિલીઝ મુંબઈ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાનને લઈને ચર્ચામાં છે દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મના સોંગ રિલીઝ કરવામાં આવી રહ્યા છે […]

ભાઈજાનના અવાજમાં ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’ નું ‘જી રહે થે હમ’ સોંગનું ટીઝર રિલીઝ

સલમાન ખાનની ફિલ્મના સોંગનું ટિઝર રિલીઝ સલમાન ખાને પોતે આ સોંગમાં આવજા આપ્યો છે. મુંબઈઃ- અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવોઈડેટ ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનને લઈને દર્શકો ખૂબ જ આતપર છે આ ફિલ્મ ઈદની આસપાસ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મનું એક સોંગ  જી રહે થે હમનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code