ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનમાં સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી
નવી દિલ્હી, 26 મે 2026: Sanchu Border Outpost ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી હતી. તેમણે આ વિસ્તારમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને દેશની સરહદોની સુરક્ષા માટેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. આ દરમિયાન, ગૃહમંત્રીએ રાજ્યના સરહદી વિસ્તારો માટે “વાઇબ્રન્ટ વિલેજ […]


