1. Home
  2. Tag "SANJAY DATT"

સંજયદત્તની અપકમિંગ ફિલ્મ ‘લીયો’માંથી અભિનેતાનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સંજયદત્ત પોતાની એક્ટિગને લઈને બોલિવૂમાં ખૂબ જ જાણીતા છે તેમની શાનદાર એક્ટિંગને કારણે તેમને સંજુબાબા નામ મળ્યું છએ ત્યારે હવે સંજુ બાબા પોતાની ફિલ્મ લીયોને લઈને ચર્ચામાં આવ્યા છે. માહિતી અનુસાર બોલિવૂડ એક્ટર સંજય દત્તે ગઈ કાલે  64મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને એક ખાસ ભેટ આપી […]

ફિલ્મ ‘હેરાફેરી 4’ અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની સાથે હવે સંજય દત્ત પણ જોવા મળશે 

હેરાફેરી 4 માં સંજયદત્તની એન્ટ્રી અક્ષય કિમાર અને સુનિલ શેટ્ટી સાથે સંજૂ બાબા મચાવશે ધમાલ મુંબઈઃ- ફિલ્મ હેરાફેરી આજે પણ દર્શકોમાં એટલી જ લોકપ્રિય છે ત્યાર બાદ એ ફિલ્મના બીજા 2 ભાગ પણ આવી ગયા ત્યારે હવે હેરાફેરી 4 ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ સામે આવ્યું […]

ફિલ્મ ‘શમશેરના’નું નવું પોસ્ટર આવ્યું સામે – અભિનેતા સંજયદત્તનો ખુંખાર અંદાજ જોવા મળ્યો

ફિલ્મ ‘શમશેરના’નું નવું પોસ્ટર શેર કર્યું અભિનેતા સંજયદત્તનો ખુંખાર અંદાજ જોવા મળ્યો   મુંબઈઃ- રણબીર કપૂરની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ શેમશેરાનું ગઈકાલે 22 જૂનના રોજ ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે હવે આજ રોજ સંજય દત્તે ફિલ્મ શમશેરાનું એક પોસ્ટર શેર કર્યું છે જેમાં તેનો ખુંખાર લુક જોવા મળી રહ્યો છે.  રિલીઝ થયેલા ટિઝરમાં લોકો સંજય […]

90ના દાયકાની ફેમસ જોડી રવિના ટંડન-સંજય દંત્ત ફરી સ્ક્રિન પર સાથે આવશે- ફિલ્મ ‘ઘુડચડી’નું શૂટિંગ શરુ

રવિના ટંડન અને સંયજ દત્તની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરુ 90ના દાયકાની આ જોડી ફરી સાથે કામ કરશે ફિલ્મ ઘુડચડીનું શૂટિંગ શરુ થયું   દિલ્હીઃ- બોલિવૂડમાં અનેક ફિલ્મો આવી રહી છે, કોરોના બાદ જાણે ફિલ્મોની લાઈનનો લાગી છે, કેટલીક ફિલ્મો રિલીઝ થી રહી છે તો કેટલીક ફિલ્મોનું શૂટિંગ હાલ પૂર્ મથી ગયું છે તો વળી કેટલીક […]

અભિનેતા સંજય દત્તનો આજે 62મો જન્મદિવસઃ એક નજર બોલિવૂડના ‘નાયક’ થી લઈને ‘ખલનાયક’ બનવાની સફર પર

સંજય દત્તનો 62 મો જન્મદિવસ મુન્નાભાઈ અને સંજુબાબાથી બન્યા જાણીતા બોલિવૂડમાં અનેક સુપરહીટ ફિલ્મો આપી છે મુંબઈઃ બોલિવૂડમાં ‘મુન્નાભાઇ’ અને ‘સંજ્જુ બાબા’થી ફેમસ બનેલા અભિનેતા સંજય દત્ત આજે 29 જુલાઈના ​​રોજ પોતાનો 62 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સુનીલ દત્ત અને નરગિસના પુત્ર સંજય દત્તનું જીવન કોઈ ફિલ્મ કહાનિથી કમ નથી, અનેક વાતોમાં તે વિવાદમાં […]

ફેંફસાના કેન્સરથી પીડિત અભિનેતા સંજયદત્ત મુંબઈની હોસ્પિટલમાં દાખલ -પત્ની માન્યતાએ કહ્યું કંઈક આવું

અભિનેતા સંજય દત્તને ફેફસાનું કેન્સર થોડા દિવસ પહેલા જ  કેન્સરની થઈ હતી જાણ વિતેલી કાલે તેઓ મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયા પત્ની માન્યતાએ લોકોને તેમના કેન્સર સ્ટેજનું અનુમાન ન લગાવાવ કહ્યું પત્નીએ સંજુબાબના ચાહક લોકોનો આભાર વ્યક્ત કર્યો બોલિવૂડ અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી ફેંફસાના કેન્સરથી પીડાઈ રહ્યા છે, આ બિમારી અંગે થોડા દિવસ અગાઉ જ તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code