1. Home
  2. Tag "Sarkhej-Gandhinagar Highway"

સરખેજ-ગાંધીનગર હાઈવે પરના ઓવરબ્રિજના બાકી કામો પૂર્ણ થતાં જ સિગ્નલ ફ્રી કરાશે,

વાહનચાલકો ગાંધીનગરથી સનાથલ ચોકડી સુધી નોન સ્ટોપ પહોંચી શકશે, હાઈવેના વિવિધ જંકશનો પર 13 ફ્લાઈઓવર બ્રિજ બની ચૂક્યા છે, કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર, YMCને જોડતો એલિવેટેડ કોરિડોરનું કામ પૂરજોશમાં ગાંધીનગરઃ સરખેજથી ગાંધીનગરનો હાઈવે એસજી હાઈવે તરીકે ઓળખાય છે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટીને જોડતો આ મહત્વનો હાઈવે હોવાથી ભરચક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે આ હાઈવે પર […]

સરખેજ-ગાંધીનગર હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા વૈશ્વિક ટેકનોલોજી રબર સ્ટ્રીપ લગાવવા ભલામણ

અમદાવાદઃ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે. મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code