હરિયાળા ભવિષ્યનો સંકલ્પ: અરવલ્લી-સાબરકાંઠામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
હેમંત પરમાર, અરવલ્લી હરિયાળા ભવિષ્યનો સંકલ્પ: આજે ૫ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વધતા પર્યાવરણીય પડકારો, આબોહવા પરિવર્તન, જંગલોનું ઘટતું આવરણ, પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના અતિશય ઉપયોગ જેવા મુદ્દાઓ વચ્ચે પર્યાવરણ સંરક્ષણનું મહત્વ વધુ પ્રાસંગિક બન્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ માનવજાતને કુદરત પ્રત્યેની […]


